CBSE
શરદ કાષ્ઠ ............ દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.
જલવાહક પેશીનો લાલ રંગ
એધા
વિશાળ જલવાહિની અને જલવાહીનીકી
સાંકડી જલવાહિની અને જલવાહિનીકી
કયું જલવાહક તત્વ જીવંત છે ?
મૃદુતકપેશી
જલવાહિનીઓ
જલવાહીનીકીઓ
તંતુઓ
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......... માં જોવા મળે છે.
લિલિએસી
પોએસી
માલ્વેસી
કુકુરબિટેસી
વાહિપૂલ કે જેમા અન્નવાહકપેશી જલવાહકપેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને ............ કહેવામાં આવે છે.
ઉભયપાર્શ્વસ્થ
અરીય
સમકેન્દ્રીત
સહસ્થ એકપાર્શ્વસ્થ
એધાને કારણે નીચે પૈકી શેમાં વધારો થાય છે ?
પરિધ
લંબાઈ
પહોળાઈ
એકપણ નહિં
બાહિર્પોષવાહિ વિનાલરંભ .......... માં જોવા મળે છે.
માર્સિલિયા અને બોટ્રીકમ
ડિક્સોનિઆ અને મીએડન હેર ફર્ન
એસ્મન્ડા અને ઈકિવસેટમ
ઓડિએન્ટમ અને કુકુરબિટેસી
............માં દ્વિદળી એકદળી મૂળ અલગ હોય છે.
વિશાળ મજ્જા
અરીય વાહિપુલ
વર્ધમાન વાહિપુલ
પ્રકિર્ણ વાહિપુલ
કઈ વનસ્પતિમાં લંબોતક પેશે પર્ણોની બંને બાજુએ આવેલી હોય છે ?
નેરીયમ
યુકેલિપ્ટસ
A અને B બંને
એક પણ નહિ.
લિગ્નીન એ ………….. ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.
એશા
જલવાહકપેશી
અન્નવાહક પેશી
મૃદુતકપેશી
કાષ્ઠીય દ્વિદળી વૃક્ષમાં નીચે પૈકી કયો ભાગ મુખ્યત્વે પ્રાથમિક પેશી ધરાવશે ?
પ્રરોહગ્ર અને મૂલાગ્ર
ફૂલોપ, ફળો અને પર્ણો
પ્રકાંડ અને મૂળ
બધા ભાગો