CBSE
કઈ રચના અસંગત છે ?
ચાલનીનલિકા
સાથીકોષ
આલ્બ્યુમિન કોષ
આપેલામાંથી કોઈ નહિ.
સહસ્થ વાહિપુલથી વિરૂદ્ધ ગોઠવણ ધરાવતો વાહિપુલનો પ્રકાર કયો છે ?
વર્ધમાન
એકપાર્શ્વસ્થ
અરીય
આપેલ બધા જ
જલવાહીનીમાં લિગ્નીનનું સ્થૂલન અત્યંત જરૂરી છે. કારણ કે ..........
લિગ્નીનના સ્થૂલનને લીધે તેમાં ક્ષાર-પાણીનું દ્વિમાર્ગી વહન શક્ય બને છે.
લિગ્નીનના સ્થૂલનને લીધે જ તે વનસ્પતિને નમ્યતા તથા સ્થિતિસ્થાપકતા આપી શકે છે.
લિગ્નીનના સ્થૂલનને લીધે જલવાહીની જીવંતયાંત્રિક પેશીમાં ફેરવાય છે.
જલવાહીની તથા જલવાહિનીકી એકબીજાથી કઈ રીતે અલગ પડે છે ?
જલવાહિનીકીના દરેક એકમના બંને છેડાં બંધ જ્યારે જલવાહીનીમાં તે ખુલ્લા હોય છે.
જલવાહિનીલિમાં પેક્ટિનનું સ્થૂલન જ્યારે જલવાહિનીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે.
જલવાહિનીકિમાં લિગ્નીનનું સ્થૂલન જ્યારે જલવાહીનીમાં પૅક્ટિનનું સ્થૂલન જોવા મળે છે.
જલ્વાહિનીકીના દરેક એકમના બંને છેડા ખુલ્લા જ્યારે જલવાહિનીમાં તે બંધ હોય છે.
કઈ પેશીમાં લિગ્નીનનું સ્થૂલન જોવા મળશે નહિ ?
જલવાહીની
અન્નવાહક તંતુ
સ્થૂલકોણક
દ્રઢોતક
અન્નવાહક પેશીનાં ઘટકોના કાર્ય માટે કયો વિકલ્પ અસંગત છે ?
અન્નવાહક મૃદુત્તક – ક્ષીર તથા રાળનો વાહક
ચાલનીનલિકા – કાર્બનિક ખોરાકનું વહન
સાથીકોષ – ચાલનીનલિલાનું કોષરસ તંતુ દ્વારા નિયમન
અપેલામાંથી એક પણ નહિ.
કેટલી પેશી કે ઘટકો સ્થૂલન વગરના છે ?
સ્થૂલકોણક, દ્રઢોતક, જલવાહક મૃદુતક, અન્નવાહક મૃદુતક, સાથીકોષ, અન્નવાહક તંતુ, જલવાહક તંતુ
2
3
4
5
કઈ જોડ વાહક પેશી માટે અસત્ય છે ?
આવૃત્તબીજધારી – જલવાહિની
અનાવૃત્ત બીજધારી – ચાલની કોષ
ત્રિઅંગી વનસ્પતિ – સાથીકોષ
અનાવૃત્ત બીજધારી – આલ્બ્યુમીન કોષ
અન્નવાહક તથા બે એધા ધરાવતા વાહિપુલનો પ્રકાર કયો છે ?
અરિય
ઉભયાશ્ર્સ્થ
સમકેન્દ્રીત
કોઈ નહિ.
ચાલનીકોષ તથા ચાલનીનલિકા માટે કયો વિકલ્પ સત્ય છે ?
ચલનીનલિકાની વહનક્ષમતા ચાલની કોષ કરતા વધુ છે.
ચાલનીનલિકામાં ચાલની પટ્ટીકા હોય છે જ્યારે ચલની કોષમાં નથી.
ચાલનીનલિકામાં સાથીકોષ હોય છે જ્યારે ચાલની કોષમાં નથી.
આપેલ બધા જ.