CBSE
વર્ધનશીલ પેશીના કોષોની કઈ લાક્ષણિકતા નથી ?
પુષ્કળ આંતરકોષીય અવકાશ
ઘટ્ટ કોષરસ તથા સ્પષ્ટ કોષકેન્દ્ર
સતત વિભાજનશીલતા
પાતળી કોષદીવાલ
વર્ધનશીલ પેશીના કોષો માટે કયું લક્ષણ યોગ્ય છે ?
પુષ્પક આંતરકોષીય અવકાશ
પાતળી કોષદીવાલ
ગોળાકાર કોષો
પાતળો કોષરસ
વિધાન A : દ્વિપાર્શ્વ પર્ણને ઉભયરંધ્રીય પર્ણ પણ કહે છે.
કારણ R : બંને સપાટીએ સરખી સંખ્યાનાં રંધ્ર હોય તેને ઉભયરંધ્રીય કહે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું
વર્ધનશીલ પેશીને અસ્થાયી પેશી પણ કહે છે. કારણ કે ........
વનસ્પતિમાં તે સતત ઊંચાઈ-ઊંડાઈ વધારે છે માટે.
વનસ્પતિનાં અંગોમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.
A અને B બંને
આપેલમાંથી કોઈ નહિ.
કેના નામની એકદળી વનસ્પતિના મૂળની મજ્જામાં કયા પ્રકારના કોષો હોય છે.
દ્રઢોત્તક
મૃદુત્તકીય
સ્થૂલકોણક
A તથા B બંને
વિધાન A : સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં આરોપણ શક્ય બનતું નથી.
કારણ R : એકદળી વનસ્પતિ એકવર્ષાયુ હોવાથી તેમાં એધાનો અભાવ હોય છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું
A.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
ત્વક્ષૈધાનું કાર્ય શું છે ?
દ્વિતીય અને પેશી તથા દ્વિતીય બાહ્ય ઉત્પન્ન કરી દ્વિતિય વૃદ્ધિ કરવાનું.
દ્વિતિય વાહક પેશી તથા બાહ્યવાહકનું નિર્માણ કરી પાર્શ્વિય વૃદ્ધિ પ્રેરવાનું.
ત્વક્ષા અને દ્વિતિય બાહ્યક ઉત્પન્ન કરી પાર્શ્વિય વૃદ્ધિ કરવાનું.
દ્વિતિય વાહક પેશીઓ ઉત્પન્ન કરી પાર્શ્વિય વૃદ્ધિ કરવાનું.
કઈ પેશીનો સમાવેશ પાર્શ્વીય વર્ધમાન પેશીમાં કરવામાં આવતો નથી ?
ત્વક્ષૈધા
આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી
આંતરપુલીય એધા
પુલીય એધા
વનસ્પતિમાં છાલના નિર્માણ સાથે સંકળાયેલી પેશી કઈ નથી ?
આતરવિષ્ટ વર્ધનશીલ
દ્વિતિય વર્ધનશીલ
પાર્શ્વિય વર્ધનશીલ
ત્વક્ષૈધા
વનસ્પતિમાં પુનઃનિર્માણની ક્ષમતા અંગોમાં કઈ પેશી જોવા મળે છે ?
પ્રથમિક વર્ધનશીલ
આંતરવિષ્ટ
વર્ધનશીલ
આપેલામાંથી બધાં