CBSE
બાહ્યકમાંથી ઉત્પન્ન થતાં વર્ધમાન પેશીનું નામ શું છે ?
આંતરપુલિય એધા
ત્વક્ષૈધા
પુલિય એધા
વાહિએધા
B.
ત્વક્ષૈધા
મધ્યકાષ્ઠ માટે શું લાગુ પડતું નથી ?
તે જલવાહક છે.
તે કાળાશપડતું છે.
તે સખત અને મજબૂત છે.
તે યાંત્રિક મજબૂતાઈ આપે છે.
બાહ્યવલ્કમાં કોનો સમાવેશ થશે નહિ ?
ત્વક્ષૈધા
ત્વક્ષા
ઉપત્યક્ષા
વાહિએધા
એધાવલયના નિર્માણમાં કઈ બે રચનાઓ ભાગ લે છે ?
પુલિય એધા – આંતરપુલીય એધા
આંતરપુલીય એધા – ત્વક્ષૈધા
ત્વક્ષા – ઉપત્વક્ષા
પુલિય એધા – ત્વક્ષૈધા
આંતરપુલિય એધા શેમાંથી ઉત્પન્ન થાય છે ?
મજ્જાકિરણો
બાહ્યક
અંતઃસ્તર
પરિચક્ર
રસદારુ માટે અસંગત છે ?
તે સખત અને મજબૂત છે.
તે યાંત્રિક મજબૂતાઈ આપે છે.
તે પીળાશપડતું છે.
તે જલવાહકનથી.
મૃત વનસ્પતિકોષો કયા વિસ્તારમાં જોવા મળે છે ?
ત્વક્ષૈધા
ત્વક્ષા
છાલ
ઉપત્વક્ષા
ત્વક્ષાના કોષોમાં કયા પદાર્થનું સ્થીલન જોવા મળે છે ?
પેક્ટિન
લિગ્નિન
સુબેરિન
સેલ્યુલોઝ
ત્વક્ષૈધાનું નિર્માણ ક્યારે થાય છે ?
એધાવલયના નિર્માણ પછી
ત્વક્ષૈધા સતત ક્રિયાશીલ રહે છે.
એધાવલયના નિર્માણની સાથે
એધાવલયના નિર્માણ બાદ
પ્રાથમિક અન્નવાહક પેશી પર કોણ દબાણ સર્જે છે ?
દ્વિતિય જલવાહક
દ્વિતિય અન્નવાહક
A તથા B બંને
ત્વક્ષૈધા