Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

101.

આકૃતિમાં દર્શાવેલ a ના નામ કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?

  • નામ – આલ્બ્યુમિન કોષ 
    કાર્ય – ખોરાકસંગ્રહમાં સહાય 

  • નામ – સાથી કોષ 
    કાર્ય – ખોરાકવહનમાં સહાય

  • નામ – આલ્બ્યુમિન કોષ 
    કાર્ય – જલસંગ્રહમાં સહાય 

  • નામ – સાથીકોષ 
    કાર્ય – જલસંગ્રહમાં સહાય 


102.

આકૃતિમાં દર્શાવેલ ભાગ b નું બીજું નામ શું છે ?


  • કઠકો 

  • લંબોતક કોષો

  • વક્રરોમ 

  • ભેજગ્રાહીકોષ 


103.

આકૃતિમાં દર્શાવેલ ભાગ a તથા b નું નમ-નિર્દેશન શું છે ?


  • a=આયામ વાહિપુલ 
    b=શિથિલોત્તક પેશી

  • a=અનુપ્રસ્થ વાહિપુલ 
    b=શિથિલોત્તક પેશી

  • a=અનુપ્રસ્થ વાહિપુલ 
    b=લંબોત્તક પેશી 

  • a=આયામ વાહિપુલ 
    b=લંબોત્તક પેશી 


104.

સાચાં જોડકાં જોડો : 

  • 1-r, 2-p, 3-q, 4-s

  • 1-s, 2-p, 3-r, 4-q 

  • 1-t, 2-s, 3-q, 4-p 

  • 1-s, 2-q, 3-p, 4-r 


Advertisement
105.

આકૃતિમાં દર્શાવેલ a નું નામ તથા કાર્ય શું છે ?

  • a=ભંગજાત વિવટ 
    b=ખોરાકસંગ્રહ 

  • a=રાળવાહિની 
    b=પ્રકાશસંશ્ર્લેષણ

  • a=ભંગજાટ વિવટ 
    b=જલસંગ્રહ 

  • a=રાળવાહિની 
    b=ટકાઉ અને મજબૂત 


106.

આકૃતિમાં દર્શાવેલ ભાગ a તથા b ભાગ નું નામ શું છે ?

  • a=અધઃસ્તર 
    b=અનુદારૂ

  • a= બહિર્સ્તર 
    b=આદિદારૂ  

  • a=અધઃસ્તર 
    b=આદિદારૂ 

  • a=બહિર્સ્તર 
    b=અનુદારુ


Advertisement
107.

આકૃતિમાં દર્શાવેલ અનુપ્રસ્થ છેદમાં વાહિપુલ માટે શું ખોટું છે ?

  • ચતુઃસૂત્રી 

  • અંતરારંભી જલવાહક

  • અરિય 

  • અવર્ધમાન 


B.

અંતરારંભી જલવાહક


Advertisement
108.

આકૃતિમાં દર્શાવેલ નામ-નિર્દશનમાં અનુક્રમે ભંગજાત વિવર તથા આધારોત્તક પેશી કઈ છે ?

  • a,d

  • a,b

  • c,d

  • a,c


Advertisement
109.

આકૃતિમાં દર્શાવેલ વાહિપુલ તથા નામની જોડ કઈ ખોટી છે ?


  • કેન્દ્રાદારૂવાહક 

  • દ્વિપાર્શ્વસ્થ 

  • વર્ધમાન

  • મધ્યાધોવાહિ 


110.

આકૃતિ માટે A-B-C માંથી શું સાચું છે ?

  • આકૃતિ C માં દ્રઢોત્તક કોષો છે. તેમાં લિગ્નીનનું સ્થૂલન છે. 

  • આકૃતિ A માં દ્રઢોતક તંતુ છે. તેમાં સુબેરિનનું સ્થૂલન છે. 

  • આકૃતિ B માં કઠકો છે. તેમાં પેક્ટિનનું સ્થૂલન છે. 

  • આપેલ બધાં જ


Advertisement