CBSE
હવાછિદ્રોનું મુખ્ય કાર્ય ........ છે.
રસસ્ત્રાવ
વાયુઓની આપ-લે
બાષ્પોત્સર્જન
બિંદુસ્ત્રાવ
વાહિપુલ જે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને ...... કહેવામાં આવે છે.
દ્વિપાર્શ્વસ્થ
મધ્યદારક
એકપાર્શ્વસ્થ
અરિય
A.
દ્વિપાર્શ્વસ્થ
ગોસ્સિપીયમના તંતુઓ .......... છે.
રસવાહિની તંતુઓ
ફલાવરણની બાહ્યવૃદ્ધિ
રોમગુચ્છરોમ
બીજચોલની બાહ્યવૃદ્ધિ
નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
સાંકડી કોટર સાથેની જલવાહિનીઓ એકકોષીય છે.
પહોળી કોટર સાથેની જલવાહીનીકીઓ એકકોષકીય છે.
સાંકડી જોટર સાથેની જલાવહિનીકી બહુકોષીય છે.
પહોળી કોટર સાથે જલવાહિનીઓ બહુકોપ્ષીય છે.
જલવાહિનીઓ .... માં મળે છે.
બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને થોડી અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં
લગભગ બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને થોડી અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં
બધી દ્વિદળી વનસ્પતિ
નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.
મકાઈ
નેરિયમ
મેન્જીફેરા
હાઈડ્રિલા
અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની.... નું દ્રષ્ટાંત છે.
લાયજાત ગુહા
રસધાની ધરાવતા સંગ્રહિત પદાર્થો
આંતરકોષીય અવકાશ
વિયુક્તિજાતગુહા
મુળટોપ ........ માં ગેરહાજર હોય છે.
વાતોપજીવી
મરૂદભિદ
મધ્યોદ્દભિદ
જલોદ્દભિદ
મૂળના અનુપ્રસ્થ છેદમાં ........
આદિદારુ અંદરની બાજુ હોય છે અને અનુદારુ બહારની બાજુ હોય છે.
અનુદારૂ અંદરની બાજુ હોય છે અને આદિદારુ બહારની બાજુ હોય છે.
આદિદારુ અને અનુદારુ સમાન ત્રિજ્યામાં હોતા નથી
આદિદારુ ગેરહાજર હોય છે.
ચાર અરીય વાહિપૂલો ........... માં જોવા મળે છે.
દ્વિદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
એકદળી મૂળ