CBSE
નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી ?
ત્વક્ષા
ઉપત્વક્ષા
કાષ્ઠ
ત્વક્ષૈધા
મૂળના આયામછેદમાં મૂલાગ્રની ઉપરની બાજુ જતા ચાર ભાગો નીચે પૈકી કયા ક્રમમાં આવેલા છે ?
કોષ વિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિશાલન, મૂળટોપ
મૂળટોપ, કોષવિભાજન, કોષ વિશાલન, કોષ પરિપક્વતા
મૂળટોપ, કોષવિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિશાલન
કોષ વિભાજન, કોષ વિશાલન, કોષ પરિપક્વતા, મૂળટોપ
B.
મૂળટોપ, કોષવિભાજન, કોષ વિશાલન, કોષ પરિપક્વતા
.............માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે ?
સમદ્વિપાર્શ્વપર્ણ
પૃષ્ઠવક્ષીય પર્ણ
બંને
એકપણ નહિ
ત્વક્ષૈધાનું કાર્ય ......... ને ઉત્પન્ન કરવાનું છે.
ત્વક્ષા
દ્વિતિયક જલવાહક અને દ્વિતિયક અન્નવાહક
ત્વક્ષા અને દ્વિતિયક બાહ્યક
દ્વિતિયક અન્નવાહક અને દ્વિતિયક બાહ્યક
એધા ધરાવતા વાહિપૂલોને ........... કહેવામાં આવે છે.
અંતરા રંભ
બાહ્યરંભ
વર્ધમાન
અવર્ધમાન
કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા ............ દ્વારા જાળવવામાં આવે છે.
જલવાહિનીઓ
કોષરસતંંતુ
પર્ણરંધ્ર
જલવાહિનીકિીઓ
મૂળના અગ્રીય વર્ધનશીલ પેશી ......... માં આવેલી હોય છે.
માત્ર અપસ્થાનિક મૂળમાં
માત્ર આદિમૂળમાં
માત્ર સોટીમૂળમાં
બધા મૂળમાં
.................માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.
નિર્જિવ બાબત
કોષરસની ઉણપ
કોષ કેન્દ્રની ગેરહાજરી
લિગ્નીનની ઓછી જમાવટ
નીચે પૈકી કયું દ્વિદળી મૂળનું લક્ષણ નથી ?
મજ્જા અલ્પ વિકસિત કે ગેરહાજર.
વાહિપૂલો 15 – 20 હોય છે.
અરીય વાહિપુલ
દ્વિતિયક વૃદ્ધિ
બાહ્યવલ્ક ...........નો સમાવેશ કરે છે.
ત્વક્ષા
ઉપત્ત્વક્ષા
ત્વક્ષૈધા
ત્વક્ષા, ઉપત્ત્વક્ષા, ત્વક્ષૈધા