CBSE
ક્રેન્ઝ અંતઃસ્થ રચના ............. ના પર્ણોનું એક લક્ષણ છે.
શેરડી
રાઈ
બટાટા
ઘઉં
નીચે પૈકી કઈ પાર્શ્વિય વર્ધનશીલપેશી નથી ?
આંતર પૂલિય એધા
ત્વક્ષૈધા
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પૂલીય એશા
જ્યારે મૂળ અથવા પ્રકાંડનું ........... થાય ત્યારે વાર્ષિક અને ગુંચદાર જાડાઈ ધરાવતા વહન કરતા તત્વો સામાન્ય રીયે આદિદારૂમાં વિકાસ પામે છે.
પ્રલંબન
વિસ્તૃતિકરણ
વિભેદન
પરિપક્વતા
અનાવૃત્તબીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મૂખ્ય ઘટકો ......... હોય છે.
તંતુઓ
સંચરણ પેશી
જલવાહિનીકીઓ
જલવાહિનીઓ
......... દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.
સાથી કોષો
સંચરણ પેશી
જલવાહિનીકીઓ
ચાલની ઘટકો
સ્તંભ મૃદુતક પેશી .........નાં પર્ણમાં ગેરહાજર હોય છે.
રાઈ
સોયાબીન
સોરગમ
ચણા
અંતઃસ્થરચનાની રીતે .......... દ્વારા દળીયપ્રકાંડમાંથી સ્પષ્ટ જુના દ્વિદળીય મૂળને અલગ કરવામાં આવે છે.
દ્વિતિય અન્નવાહકની ગેરહાજરી
બાહ્યકની હાજરી
આદિદારૂના સ્થાન
દ્વિતિય જલવાહકની ગેરહાજરી
વાહિપેશે, યાંત્રિકપેશી અને ક્યુટીકલમાં ઘટાડો ....... નું લક્ષણ છે.
પરરોહી
જલોદ્દભિદ
મરૂદ્દભિદ
મધ્યોદ્દભિદ
જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......... હોય છે.
અવર્ધમાન અને પ્રકિર્ણન
વર્ધમાન અને વલયમાં
અવર્ધમાન અને અરીય
વર્ધમાન અને પ્રકિર્ણ
.............. માં હદ કાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.
જલવાહિની અને મૃદુતકપેશીની ગેરહાજરી
મૃત અને અસંવહન તત્વો ધરાવે છે.
કીટકો અને રોગકારક જીવાણુ સામે સંવેદનશીલતા
કિરણો અને તંતુઓની હાજરી
B.
મૃત અને અસંવહન તત્વો ધરાવે છે.