CBSE
ઉચ્ચ કક્ષાના સજીવોમાં પ્રજનની રીતો કઈ છે ?
વિકસિત પ્રજનન-અંગો
કલિકાસર્જન
કોષવિભાજન
A અને B બંને
લઘુ બીજાણુધાનીના તંતુમય સ્તરને શું કહે છે ?
માયોથેસિયમ
એન્ડોમાયોસિયમ
અન્ડોથેસિયમ
માયોસિયમ
આવૃત્ત બીજધારી વનસ્પતિમાં ક્યાએય નીચેના કઈ પ્રજનનની રીત દ્વારા પ્રજનન થાય છે ?
બહુભાજન
બહુભ્રુણતા
અસંયોગીજનન
B અને C બંને
વનસ્પતિઓની જુદી જુદી જાતિઓમં પુંકેસરમાં કઈ વિવિધતા હોય છે.
લંબાઈ
સંખ્યા
વંધ્યતા
A અને B બંને
લાક્ષણિકતા પુષ્પમાં મહાબીજાણુ પર્ણ અને લઘુબીજાણુ પર્ણો ભેગા મળી અનુક્રમે શું બનાવે છે ?
વજ્રપત્રો દલપત્રો
સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર
પુકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર
દલપત્રો, વજ્રપત્રો
પુંકેસરનો વંધ્ય ભાગ કયો છે ?
તંતુ
યોજી
પરાગાશય
A અને B બંને
લઘુ નીજાણુધાની વિકાસ પામી શેમાં પરિણમે છે ?
પુંકેસર
પરાગકોથળી
પરાગરજ
A અને B બંને
નીચલી કક્ષાના સજીવોમાં પ્રજનનની રીતો કઈ છે ?
કલિકાસર્જન
કોષવિભાજન
વિકસિત પ્રજનન-અંગો
A અને B બંને
સંકુચિત પ્રરોહ કયાં પાર્શ્વિય અંગો ધરાવે છે ?
સ્ત્રીકેસર, પુંકેસર
વજ્ર અને દલપૂંજો
પુષ્પાસન, પુષ્પદંડ
A અને B બંને
લાક્ષણિક પુષ્પમાં મહાબિજાણુ પર્ણ અને લઘુબીજાણુ પર્ણો ભેગા મળી અનુક્રમે શું બનાવે છે ?
વજ્રચક્ર
દલચક્ર
સ્ત્રીકેસરચક્ર
A અને B બંને