CBSE
મહા બીજાણુજનનની પ્રક્રિયા કયા કોષમાંથી થાય છે ?
સહાયક કોષ
મહાબીજાણુ માતૃકોષ
અંડકોષ
અંડ-પ્રસાધન
અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન .........
ગર્ભકેન્દ્ર
અંડકેન્દ્ર
અંડનાલકેન્દ્ર
બીજકેન્દ્ર
અંડછિદ્રના વિરુદ્ધ છેડે અંડકતલના ભાગને શું કહે છે ?
પ્રતિધ્રુવ
તલ ભાગ
નાભી
એક પણ નહિ
C.
નાભી
દ્વિતિય કોષકેન્દ્ર ભ્રુણપૂટમાં કયા વિસ્તારમાં આવેલા હોય છે ?
મધ્ય વિસ્તાર
બીજાંડ તલ
અંદછિદ્રીય તલ
એક પણ નહીં
અંડછિદ્ર તરફ આવેલા અંડપ્રસાધનમાં કયા કોષો આવેલા હોય છે ?
ત્રણ પ્રતિધ્રુવ કોષ
એક પ્રતિધ્રુવકોષ અને એક અંડકોષ
બે અંડકોષ અને એક સહાયક કોષ
એક અંડકોષ અને બે સહાયક કોષ
મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?
ત્રણ પ્રતિધ્રુવકોષના નિર્માણની ક્રિયા
ચાર એકકોષ મહાબીજાણુ સર્જવાની ક્રિયા
એક જ મહાબીજાણુમાંથી ભ્રુણ્પાટના નિર્માણની ક્રિયા
ચાર મહાબીજાણુમાંથી ભ્રુણ્પુટના નિર્માણની ક્રિયા
પ્રદેશના અંડછિદ્ર છેડે અંડાકાર કોષને શું કહે છે ?
ભ્રૂણપુટ
માદા જન્યુજનક
સંગૃહિત કોષો
A અને B બંને
પંચાનન મહેશ્વરીની શોધ ........
માદાજન્યુજનકમાં કેટલી સંખ્યામાં હોય છે ?
માદાજન્યુજનકના વિકસની રૂપરેખા
કેટલી સંખ્યામાં મહાબિજાણુ કોષકેન્દ્રો માદાજનુજનકમાં ભાગ લે છે ?
માદાજન્યુજનકમાં કુલ કેટલા કોષો જોવા મળે છે ?
અંડકનું વિભેદન કેવી રીતે થાય છે ?
અંડછિદ્રીયના છેડે આવેલા એક મહાબીજાણુ માતૃકોષમાંથી
અંડછિદ્રીયના છેડે આવેલા અંડકોષમાંથી
અંડછિદ્રીયના છેડે આવેલા પ્રતિધ્રુવકોષમાંથી
અંડછિદ્રીયના છેડે આવેલા સહાયક કોષમાંથી
બીજાંડતલ તરફના છેડે આવેલ કોષકેન્દ્રોને શું કહે છે ?
પ્રતિધ્રુવ કોષ
દ્વિતિય કોષકેન્દ્ર
અંડકોષ
સહાયક કોષ