CBSE
કેવા પ્રકારની વનસ્પતિઓમાં સ્વફલન અને ગાઈટોનોગેમી એમ બંને અટકાવી શકાય ?
એકગૃહી
દ્વિગૃહી
ત્રિગૃહી
ચતુર્થગૃહી
કીટપરાગીત પુષ્પો કીટકોને આકર્ષવા માટે કેવાં લક્ષણો ધરાવે છે ?
આકર્ષક પુષ્પવિન્યાસ
વિવિધ ગોઠવણી
નિશ્ચિત આકાર, રંગ, સુગંધ
ઉપર્યુક્ત બધાં જ
સપોષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનમાં અવરોધ ઉભિ કરવા કી પ્રયુક્તિઓ વિકસાવે છે ?
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ
સ્વાઅસંગતતા
ગાઈટોનોગોમી
A અને B બંને
D.
A અને B બંને
કૃત્રિમ સંકરણ કરવા કએ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
ઈમેસ્ક્યુલેશન
બેગિંગ
ફ્યુમિગેશન
A અને B
માખી, જંતુઓ
મધમાખી, જંતુઓ
માખી, મધમાખી
મધમાખી, પતંગીયાં
કેવા પ્રકારની વનસ્પતિઓમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગાઈટોનોગેમીમાં અટકવી શકાતું નથી ?
એકગૃહી
દ્વિગૃહી
ત્રિગૃહી
ચતુર્થગૃહી
એક જ વનસ્પતિના એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પના સ્ત્રીકેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાના વિકાઅને અવરોધે તેને શું કહે છે ?
અંતઃસંવર્ધન
ગાઈટોનોગોમી
સ્વાસંગતતા
A અને B બંને
કઈ વનસ્પતિમાં પરાગાધય અને પરાગાસન જુદાં જુદાં સ્થાનોએ આવેલાં હોય છે ?
માલ્વા
પામ્સ
સૂર્યમૂખી
પ્રિમ્યુલા
માલ્વા
પામ્સ
સૂર્યમૂખી
પ્રિમ્યુલા
કઈ વનસ્પતિમાં પરાગરજ મુક્ત થાય તેના ઘણા પહેલા પરાગાશન ગ્રહનશીલ બને છે ?
પ્રિમ્યુલા
માલ્વા
સૂર્યમૂખી
પામ્સ