CBSE
બેવડા ફલનની ક્રિયામાં ભ્રુણપોષ કોષકેન્દ્રનું નિર્માણ ભ્રુણપુટમાં ક્યાં થાય છે ?
અંડછિદ્ર તરફના છેડે
ભ્રુણપુટના મધ્યમાં
પ્રતિધ્રુવ કોષ તરફના છેડે
અંડકતલ તરફના છેડે
કાચા નાળિયેરમાં રહેલું પાણી એ ..........
મુક્ત કોષકેન્દ્રીય ભ્રુણપોષ
કોષીય ભ્રુણપોષ
વિઘટન પામેલા કોષોનો કોષરસ
ગર્ભજળ છે
દ્વિલિંગ પુષ્પોમાં ચીપીયાની મદદથી પુષ્પનલિકામાંથી પરાગાશયને દૂર કરવાની પદ્ધતિને .......
ઈમેસ્ક્યુલેશન
ફ્યુમિગેશન
બેગિંગ
A અને B બંને
સામાન્ય પ્રકાર ભ્રુણપોષના વિકાસમાં PEN એટલે શું ?
પ્રાથમિક ભ્રુણપોષ પેશીનું નિર્માણ
પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્ર
પ્રાથમિક ભ્રુણ અને કોષકેન્દ્ર
પ્રાથમિક ભ્રેઉણ અમે કોષીય કોષકેન્દ્ર
પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્રમાંથી ચેનો વિકાસ થાય છે ?
અંડકોષ
બીજાશય
ફલિતાંડ
ભ્રુણપોષ
ભ્રુણપુટમાં દખલ કોષો
અંડકોષના કોષકેન્દ્ર
દ્વિતિય કોષકેન્દ્ર
પ્રતિધ્રુવ કોષ
A અને B બંને
D.
A અને B બંને
બેવડા ફલનની ક્રિયામાં ભ્રુણ્પોષ કોષકેન્દ્રનું ઇર્માણ ભ્રુણપાટ ક્યાં થાય છે ?
અંડછિદ્ર તરફના છેડે
પ્રતિધ્રુવ કોષ તરફના છેડે
અંડકતલ તરફના છેડે
પરાગનલિકા તરફના છેડે
કઈ વનસ્પતિઓમાં ભ્રુણપોષ વિકસતા ભ્રુણ દ્વારા વપરાઈ જાય છે ?
નાળિયેર
દ્વિદળી
દિવેલા
B અને C બંને
બે નર જન્યુઓ ભ્રુણપુટમાં સહાયકકોષોના કોષરસમાં મુક્ત થાય તે તબક્કે ભ્રુણપુટમાં કઈ રચના જોવા મળે છે ?
એક દ્વિતિય કોષકેન્દ્ર
ત્રણ પ્રતિધુવિય કોષો
એક અંડકોષ
ઉપર્યુક્ત બધી જ
કાચા નાળિયેરમાં અંદરની બાજુએ આવેલ સફેદ માવો કે ગર .........
વિઘટન પામેના કોષોનો કોષરસ છે.
કોષીય ભ્રુણપોષ છે.
ગર્ભજળ છે
મુક્ત કોષકેંદ્રીય ભુણપોષ છે.