Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

101.

ભુર્ણવિકાસમાં તલસ્થકોષ અનુપ્રસ્થ અને અગ્રસ્થકોષ આયામ વિભાજન પામે તો તેવી ચાર કોષી રચનાને શું કહે છે ?

  • ચતુર્થકોષી 

  • પૂર્વભ્રુણ 

  • પ્રાથમિક ભ્રુણ 

  • A અને B બંને


102.

એક દળી વનસ્પતિમાં ભ્રુણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. આવા બીજપત્રને શું કહેવાય ?

  • આદિમૂળના પરિધપ્રદેશ, આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ 

  • આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ, આદિમૂળના પરિધપ્રદેશ 

  • ઉપરાક્ષ, અધરાક્ષ 

  • અધરાક્ષ, ઉપરાક્ષ


103.

એકદળી વનસ્પતિમાં ભ્રુણ માત્ર એક જ બીજાપત્ર ધરાવે છે. આવા બીજપત્રને શું કહેવાય ?

  • વરુસ્થિકા 

  • ભ્રુણગ્રચોલ 

  • ભ્રુણમૂળચોલ 

  • A અને B બંને


104.

અગ્રસ્થ અષ્ટક ક્યાં ગોઠવાયેલું હોય છે ?

  • અધોવર્ધકકોષની ઉપરની દિશામાં 

  • અધોવર્ધકની નીચેની દિશામાં

  • નાભિ તરફની દિશામાં 

  • બીજ છિદ્ર તરફની દિશામાં 


Advertisement
Advertisement
105.

અગ્રસ્થ કોષમાંથી વિકસતો ગર્ભ ભ્રુણપુટના મધ્યપ્રદેશ તરફ કોની મદદથી ધકેલાય છે ?

  • અધોવવર્ધક કોષ

  • અગ્રસ્થ અષ્ટક 

  • તટસ્થકોષ  

  • નિલંમ્બ


D.

નિલંમ્બ


Advertisement
106.

કઈ વનસ્પતિઓમાં ભ્રુણપોષ ચીરલગ્ન રહે છે ?

  • દ્વિદળી 

  • દિવેલા 

  • નાળિયેર 

  • B અને C બંને


107.

નિલમ્બની અગ્રતરફ આવેલ મોટા કદનો કોષ

  • અધોવર્ધકકોષ

  • અંડછિદ્રીય કોષ

  • તલસ્થકોષ 

  • અગ્રસ્થકોષ 


108.

અધોવર્ધક કોષમાંથી ભ્રુણના કયા પ્રદેશનુંં નિર્માણ થાય છે ?

  • આદિમૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ 

  • આદીમૂળનો પરિધપ્રદેશ 

  • મૂળટોપી 

  • B અને C બંને


Advertisement
109.

અંડતાલીય અષ્તકતામાંથી વિકાસ પામતા ભ્રુણના કયા પ્રદેશોનું નિર્માણ થાય છે ? 

  • બીજપત્રો 

  • પરોહાગ્ર 

  • ઉપરાક્ષ

  • ઉપર્યુક્ત બધા જ


110.

અંડછિદ્રીય અષ્ટકમાંથી વિકાસ પામતા ભ્રુણના કયા પ્રદેશનુંં નિર્માણ થાય છે ?

  • આદૂમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ 

  • અધરાક્ષ 

  • આદુમૂળના પરિધપ્રદેશ

  • A અને B બંને 


Advertisement