CBSE
અસંયોગીજનન કઈ જાતિઓમાં જોવા મળે છે ?
એસ્ટેરેસી
ઘાસ
એપોમેટિક
A અને B બંને
ભ્રુણનો વિકાસ અફલિત એડકોષમાંથી થાય ત્યારે સર્જાતો ભ્રુણ ......
રંગસુત્રો વગરનો
ત્રિકીય હોય
એકકીય હોય
દ્વિકિય હોય
કઈ પ્રજનન પદ્ધતિમાં પ્રજનન અલિંગી પ્રજનન સ્વરૂપે થાય, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે ?
સાદી ભ્રુણતા
બહુભ્રુણતા
અસંંયોગીજનન
A અને C બંને
કઈ વનસ્પતિમાં બહુભ્રુણતા સામાન્ય છે ?
અનાવૃત્ત બીજધારી
આવૃત બીજધારી
એકદળી
દ્વિદળી
અંડકોષ સિવાયના ભ્રુણપટના કોઈ પણ કોષમાંથી ભ્રુણ સર્જાય છે તેને .......
દૈહિક અજન્યુતા
દૈહિક અબીજાણુતા
એકકીય અસંંયોગીજનન
એકકીય અજન્યુતા
અસંયોગીજનનમાં ભ્રુણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય, તેને ......
દૈહિક અબીજણુતા
દૈહિક અજન્યુતા
એકકીય અસંયોગીજનન
એકકીય અજન્યુતા
ભ્રુણના વિકાસમાં ભ્રુણપુટની સહેજ બહારની બાજુએ આવેલો કોષ કયા નામે ઓળખાય છે ?
બીજાણુજનનકીય કલિકા
સ્પોરોફાયટિક
એપોમીકિટક
ઍડ્વેન્ટિવ એમ્બિયોની
કઈ જાતિઓમાં લિંગી અને અલિંગી પ્રજનન સાથોસાથ કે એક જ સમયે થતુ હોય છે ?
સ્પૉરોફાયતિક
એપોમિકીટક
એડવેન્ટિવ
B અને C બંને
B.
એપોમિકીટક
એપોમીકીટક બીજવિકાસમાં પ્રદેહ કે અંડાવરણોના બીજા કોષમાંથી ઉદ્દભવે છે. જેને .......
એકકીય અજન્યુતા
દૈહિક અજન્યુતા
દૈહિક અબીજાણુતા
જનીન અબીજાણુતા
અસંયોગીજનન કરતી વનસ્પતિઓને કેવી વનસ્પતિઓ કહે છે ?
એડવેન્ટિક
એપોમીકીટક
એસ્ટેરેસી
સ્પોરોફાઈટીક