Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

131.

નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.

  • બહુભ્રુણતા – ડુંગળી

  • એક સ્ત્રીકેસર – વટાણાનાં પુષ્પ 

  • અંડકોની સંખ્યા અનેક – ઑર્કિડ 

  • એક ગ્રાહી વનસ્પતિ – પપૈયા 


132.

અસંગત શબ્દ અલગ કરો.

  • અંડકોષ

  • પ્રતિધ્રુવ કોષ 

  • સહાયકકોષ 

  • વાનસ્પતિક કોષ 


133.

નીચેના પૈકી અસંગત જોડ જણાવો.

  • કાઈજેલિયા – ચામાચિડિયું

  • એનીમોફિલિ – ઘાસ 

  • એન્ટોનોફિલી – ભમરીઓ 

  • હાઈડ્રોફિલી – ઘાસ 


134.

અંડનાલ માટે સંગત વિધાન કયું છે ?

  • તે પરાગાસનને બીજાશય સાથે જોડે છે. 

  • તે બીજાંડને જરાયુ સાથે જોડે છે.

  • તે ભ્રુણપૂટને બીજાંડછેદ્ર સાથે જોડે છે. 

  • તે બીજને ફલાવરણ સથે જોડે છે. 


Advertisement
135.

અસંગત વિકલ્પ કયો છે ?

  • કાઈજેલિયા – ચામાચિડિયું - ઝુફિલી

  • ઝોસ્ટેરા – પાણી – હાઈડ્રોફિલી

  • કુંવારપાઠું – જંતુઓ એન્ટેમોફિલી 

  • ભાંગ – એન્ટેમોફિલી 


136.

નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.

  • કુટફળ – સફરજન 

  • શુષ્ક ફલાવરણ – જામફળ 

  • માંસલ ફલાવરણ – રાઈ

  • અફલિત ફળો – મગફળી 


137.

નીચેના પૈકી સુસંગત જોડ જણાવો.

  • તલસ્થકોષ – એક કોષીય રચના

  • પૂર્વભ્રુણ – ચારકોષીય રચના 

  • નિલમ્બ – સોળકોષીય રચના 

  • અધોવર્ધક કોષ – ચકોષીય રચના 


Advertisement
138. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : સુષુપ્તતાના ગાળામાં બીજ જલરહિત થાય છે.
કારણ R : સુષુપ્તતામાં ભ્રુણની ચયાપચયીક ક્રિયાવિધી ધીમી પડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


B.

A અને R બંને સાંચા છે, પરંતુ R એ A ની સમજૂતી છે. 


Advertisement
Advertisement
139.

એનીમોફિલી માટે અસંગત બાબ કઈ છે ?

  • આકર્ષક પુષ્પ વિન્યાસ 

  • નરપુષ્પોની ગોઠવણી માસા પુષો કરતાં વધુ ઊંચાઈએ

  • રોમમય પીંછાયુક્ત અને ચીકાસયુક્ત પરાગાસન 

  • મોટા જથ્થામાં પરાગરજ 


140.

નીચેના પૈકી અસંગત જોડ જણાવો.

  • બૂંદકડી – યાંત્રિક વિકિરણ 

  • વર્નોનીઆ – રોમમય વજ્ર 

  • કપાસ – રોમમય ગુચ્છ

  • વીંછૂડો – હૂક જેવી રચના 


Advertisement