Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

171.

1. આની સાથે વનસ્પતિ વ્ર્દ્ધિનો પ્રારંભ થાય છે અને
2. આ આવસ્થા પૂરી થયા બાદ વૃદ્ધિ માટેના જરૂરી પરિબળો પ્રાપ્ય થાય.
3. બીજાવરણ દૂર થતાં પ્રરોહાગ્રનો વિકાસ થતાં પ્રથમ ઉદ્દભવે.

  • 1. બીજાંકુરણ, 2. સુષુપ્તતા કાળ, 3. બીજાવરણ 

  • 1. બીજાંકુરણ, 2. સુષુપ્તતા કાળ, 3. પ્રથમ પર્ણ

  • 1. બીજાવરણ 2. બીજાંકુરણ, 3. પ્રથમ પર્ણ 

  • 1. સુષુપ્તતા કાળ, 2. બીજાંકુરણ, 3. બીજાવરણ 


172.

રાઈઝોફોરામાં કેવા પ્રકારનું બીજાંકુરણ જોવા મળે છે ?

  • વાસંતીકરણ

  • ઉપરીભુમિકા બીજાંકુરણ 

  • અધોભૂમિક બીજાંકુરણ 

  • જરાયુજ અંકુરણ 


173.

‘ફણગો ફૂટવો’ એટલે ........

  • ભ્રુણાગ્રમાંથી પ્રરોહતંત્રનો વિકાસ થવો. 

  • સુષુપ્ત બીજ સક્રિય થવું.

  • ભ્રુણમૂળમાંથી મૂળ બનવું. 

  • ભ્રુણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામી બીજછિદ્રમાંથી બહાર આવવું. 


174.

તે ABA ની અસર નાબૂદ થવાથી થતી ઘટના છે.

  • ભ્રુણ સક્રિય બને. 

  • પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ થાય. 

  • યોગ્ય ઉત્સેચકોનું નિર્માણ થાય. 

  • આપેલ તમામ


Advertisement
175.

બીજ પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા કરે છે ?

  • પ્રસરણ 

  • શોષણ

  • આસૃતિ 

  • અંતઃચૂષણ 


176.

તે એક વર્ષાયુ વનસ્પતિમાં જોવા મળતી જીર્ણતાનો પ્રકાર છે.

  • ક્રમિક વર્ધાક્ય 

  • હવાઈ પ્રરોહનું વર્ધાક્ય 

  • સમગ્ર દેહનું વર્ધાક્ય 

  • આપેલ તમામ


177.

ભ્રુણના વિકાસ દરમિયાન ઊગતા પ્રથમપર્ણ અને ભ્રુણાગ્રચોલને સંયુક્ત રીતે ........ કહે છે.

  • પરિવેષ્ટક 

  • અવલંબન મૂળ 

  • ભ્રુણાગ્ર ધરી

  • પ્રાથમિક રચના 


178.

બીજાંકુરણ માટેની પૂર્વશરત કઈ છે ?

  • અનુકૂળ તાપમાન 

  • પર્યાપ્ત પાણી 

  • પૂરતો O

  • આપેલ તમામ


Advertisement
Advertisement
179.

સુષુપ્ત બીજમાં ABA ની મુખ્ય ભુમિકા કઈ છે ?

  • ટ્રાન્સલેશનને ચાલુ કરવું. 

  • ટ્રાન્સક્રિપ્સને ચાલુ કરવું

  • ટ્રાન્સક્ર્પ્સનને અવરોધવું 

  • ટ્રાન્સલેશનને અટકાયેલું રાખવું. 


C.

ટ્રાન્સક્ર્પ્સનને અવરોધવું 


Advertisement
180.

હવાઈ પ્રરોહની જીર્ણતા કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે ?

  • દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં 

  • બહુવર્ષાયુ વનસ્પતિઓમાં 

  • એકવર્ષાયુ વનસ્પતિઓમાં 

  • A અને B બંને


Advertisement