CBSE
એન્ટિબાયોટિક્સ માટે કયું અસંગત વિકલ્પ છે ?
ફુમેજીલિન
ટેટ્રાસયડિન
એસિટ્રેસીન
કાર્બોમાયોસિન
અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘડનાર તરીકે કોનો ઉપયોગ થાય છે ?
L – મેલિક ઍસિડ
L – લાયસિન
સાયક્લો સ્પોરિન – B
સાયક્લોસ્પોરિન – A
STPs માં થતી જૈવિકક્રિયા કઈ છે ?
અવસાદન
નિસ્યંદન
ગાળણ
ફ્લોક્સ
અરેબિયા ગોસિપી દ્વારા શું મેળવવામાં આવે છે ?
લાયપેઝ
ગ્લુકામાયલેઝ
Vit - B12
રીબોફ્લેવીન
D.
રીબોફ્લેવીન
સ્ટ્રેપ્ટોકાયનેઝનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે ?
રુધિરવાહિનીમાં રુધીરને ગંઠાતું અટકાવવા માટે
કપડાં પર તૈલી ડાઘા દૂર કરવા.
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા.
દર્દેઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા.
પેનિસિલિનનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે ?
ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ
એસ્પરજીલસ નાઈઈઝર
એઝિક્ટોબેક્ટર એસિટિ
STPs ના પ્રથમ તબક્કામાં તરતો કચરો અને ગોળાશ્મોની કાકરીઓ દૂર કરવામાં આવે છે ?
ગાળણ અને અવસદન
ગળણ અને ધોવાણ
અવસાદન અને નિસ્યંદન
ગાળણ અને નિસ્યંદન
સાઈટ્રિક ઍસીડ બનાવવા કયો સજીવ ઉપયોગી છે ?
લેક્ટોબેસિલસ એસેટી
એઝેટોબેક્ટર એસેટી
એસ્પરજીલ નાઈઝર
ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ
ઈફ્લુઅન્ટ માટે સચો વિકલ્પ પસંદ કરો.
STPs માં ક્રિયાશીલ સ્લઝ પછી વધેલું પાણી
STPs ના પ્રથમ તબક્કામાં રચાયેલા પ્રાથમિક સ્લઝનુ6 નીચેનું પાણી
ગાળણ અને અવસાદન દ્વારા રચાયેલ પ્રાથમિક સ્લઝની ઉપરનું પણી
સમગ્ર શુદ્ધિકરણની પ્રક્રિયામાં વધેલું પાણી
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટડવા માટે કયા સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરાય છે ?
ટ્રાયકોર્ડમાં પોલિસ્પોરમ
સ્ટ્રેપ્ટોકોક્સ
રાઈઝોપસ નિગ્રિકેન્સ
મોનોસ્કસ પુર્પુરિયસ