àª¨à«€à& from Class Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

Advertisement
21.

 

નીચેના પૈકી કયું સંયોજન ડાયઈથાઈલ ઈથરનો સમઘટક નથી ? 

  •  

    ડાયઈથાઈલ કિટોન

  •  

    મિથાઈલ પ્રોપાઈલ ઈથર 

  •  

    બ્યુટેન – 1 – ઓલ 

  •  

    2 – મિથાઈલ – પ્રોપેન – 1 – ઓલ


A.

 

ડાયઈથાઈલ કિટોન

ઈથર સાથે કિટોન સમઘટકતા દર્શાવતું નથી.

ઈથર સાથે કિટોન સમઘટકતા દર્શાવતું નથી.


Advertisement
22.

 

નીચેના પૈકી કયું સંયોજન સ્થાન સમઘટકતા દર્શાવતું નથી ? 

  •  

    બ્યુટીના

  •  

    બ્યુટેન – 1 – એમાઈન 

  •  

    બ્યુટાઈન

  •  

    બ્યુટેનાલ 


23.

 

C4H10O ના સમઘટકોની સંખ્યા ....... છે. 

  •  

    6

  •  

    8

  •  

    7

  •  

    5


24.

 

C3H9N àª¨àª¾ એમાઈન સમૂહ ધરાવતા કેટલા સમઘટકો શક્ય છે ? 

  •  

    4

  •  

    7

  •  

    5

  •  

    3


Advertisement
25. ઈથાઈલ આલ્કોહૉલનો સમઘટક ........... છે. 
  • ડાયમિથાઇલ ઇથર 

  • ડાયઇથાઇલ 

  • ઇથેનાલ 

  • એસિટોન 


26.

 

યૂરિયામાં ........... પ્રકારની સમઘટકતા જોવા મળે છે. 

  •  

    શૃંખલા

  •  

    ટોટોમેરિઝમ

  •  

    સ્થાન 

  •  

    ભૌમિતિક 


27. પેન્ટેનોલના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 
  • 4

  • 6

  • 5

  • 7


28.

 

C4H8 ના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 

  •  

    6

  •  

    5

  •  

    3

  •  

    5


Advertisement
29. એસિટોન અને પ્રોપ –1 ઈન – 2 – ઓલની જોડ કયા પ્રકારની સમઘટકતાનું ઉદાહરણ છે ? 
  • સ્થાન

  • ક્રિયાશીલ સમૂહ 

  • મેટામેરિઝમ

  • ચલરૂપકતા 


30. CH3-O-C3H7 અને C2H5-O-C2-H5 સૂત્રો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે ?
  • સ્થાન

  • શૃંખલા 

  • મેટામેરિઝમ

  • ટોટોમેરિઝમ


Advertisement