ZnS અને PbS from Class Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

31. ફીણ ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત નીચેના પૈકી શામાં સમાયેલો છે ? 
  • એનીલીન, ક્રેસોલ

  • ક્રેસોલ, ફિનોલ 

  • ફિનોલ, એનીલીન 

  • ફિનોલ, બેન્ઝિન


32. X + CN- + H2O + Obold rightwards arrow Y + OH-
Y + Zn bold rightwards arrowZ + X સમીકરણમાં X, Y અને Z દર્શાવો.
  • X = Au, Y = [Au(CN)2]2-, Z = [Zn(CN)4]-

  • X = Ag, Y = [ Ag(CN)2]2-, Z = [Zn(CN)4]2-

  • X = Au, Y = [Au(CN)2]-, Z = [Zn(CN)4]2-

  • આપેલ પૈકી એક પણ નહી 


33. કાચી ધાતુ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
  • જલીય પ્રક્ષાલન

  • નિક્ષાલન

  • કૅલ્શિનેશન 

  • પ્ર-દ્રાવણ


34. બૉક્સાઈટૅ ખનીજના સંકેન્દ્રીકરણ માટે નીચેની પદ્ધતિ વપરાય છે ?
  • નિક્ષાલન

  • દ્રવગલન 

  • જલીય પ્રક્ષાલન 

  • નિસ્તાપન


Advertisement
35. ખનીજ શુદ્ધિકરણ માટેની ફીણ પ્લવન પદ્ધતિમાં ખનીજના કણો શા માટે તરતા હોય છે ? 
  • તેઓ વજનમાં હલકા હોવાથી

  • તેઓ અદ્રાવ્ય હોય છે. 

  • તે વીજભારીત થઈ શકતા હોવાથી

  • તેમની સપાટી પાણી વડે ભીંજાતી નથી. 


36.
સલ્ફાઈડયુક્ત કાચી ધાતુમં ફીણ ઉત્પન્ન કરે અને સંકેન્દ્રીત કાચી ધાતુને એકઠી કરે, તેવા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે ? 
  • ટર્પેન્ટાઈન

  • ચરબીજન્ય ઍસિડ 

  • ઝેન્થેટ સંયોજનો

  • ઉપર્યુક્ત બધા જ


37. વિધાન  : ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં NaCN નો અવસાદ તરીકે ઉપયોગ કરતાં ફીણ સાથે PbS ઉપર આવે છે. 
કારણ  : ZnS પાણીમાં દ્રાવ્ય Na2[Zn(CN)4] સંકીર્ણ બનાવે છે.
  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે. 

  • વિધાન અને કારણ સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે, કારણ એ ખોટું છે.


Advertisement
38. ZnS અને PbS ધરાવતી કાચી ધાતુમાં અવસાદ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • NaCl

  • KCN

  • NaCN

  • NaOH


C.

NaCN


Advertisement
Advertisement
39. કઈ ખનિજની સંકેંદ્રિતતા વધારવા માટે ચુંબકિય પદ્ધતિ અપનાવાય છે ? 
  • હેમેટાઈટ

  • હોર્ન સિલ્વર 

  • કેલ્સાઈટ 

  • મૅગ્નેસાઈટ


40. ધાતુ કર્મવિધિમાં ઑક્સિજનની હાજરીમાં NaCN વડે કોનું નક્ષાલન કરવામાં આવે છે ? 
  • ગોલ્ડ

  • કૉપર 

  • ઍલ્યુમિનિયમ

  • સિલ્વર 


Advertisement