Important Questions of દ્વવ્ય અવસ્થાઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

1. 300 K તાપમાને 2 લિટરના પાત્રમાં 10 મોલ Cl2 વાયુ ભરવાથી, પાત્રમાંના Cl2 વાયુનું દબાણ કેટલા બાર થશે ?
  • 6.235

  • 0.6235

  • 62.35

  • 6.325


2. 300 K તાપમાને 200 મિલિ N2 વાયુનું દબાણ 1.75 બાર છે. તો N2  વાયુનું STP એ કદ લગભગ કેટલું થશે ?
  • 139 મિલિ

  • 339 મિલિ 

  • 239 મિલિ

  • 250 મિલિ


3. એક વાયુની સમુદ્વ્રની સપાટી ઉપર ઘનતા 2.5 મિલિ/ગ્રામ હોય, તો 0.5 બાર દબાણે આ આયુની ઘનતા કેટલી ?
  • 2.5

  • 5.0

  • 1.25

  • 0.5


Advertisement
4.
નિયત તાપમાને, નિશ્વિત જથ્થાનો N2 વાયુ 200 મિલિબાર દબાણે 100 મિલિ કદ ધરાવતી બૉટલમાં ભર્યો છે. જો આ વાયુને 1 લિટર કદની બૉટલમાં ભરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું થશે ?
  • 100 મિલિબાર

  • 20 મિલિબાર 
  • 2000 મિલિબાર 

  • 200 મિલિબાર 


D.

200 મિલિબાર 


Advertisement
Advertisement
5. 400 K તાપમાને 5 લિટર કદના બંધપાત્રમાં Cl2 વાયુનું  દબાણ 4 બાર છે. જો તેનું દબાણ 5 બાર કરવું હોય, તો તેનું તાપમાન કેટલા degreeસે રાખવું પડે ?
  • 300

  • 227

  • 500

  • 27


6. 5 લિટરના બંધપાત્રમાં ભરેલા N2 વાયુનું bold 27 bold degree bold space bold Cતાપમાને દબાણ 1 બાર છે. તેનું તાપમાન bold 77 bold degree bold space bold C કરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું હશે ?
  • 1.17 બાર

  • 11.7 બાર 
  • 2.7 બાર

  • 1.117 બાર 


7. 350 K તાપમાને 500 મિલિ કદના પાત્રમાં કેટલા મોલ Cl2 વાયુનું દબાણ 125 બાર થાય ?
  • 2.15

  • 0.215

  • 4.30

  • 0.43


8. વાયુ અચળાંક R નું કૅલરી કે-1 મોલ-1 એકમમાં મૂલ્ય કેટલું છે ?
  • 0.0821

  • 1.987

  • 0.08314

  • 8.314


Advertisement
9. 2 લિટર કદના પાત્રમાં 300 K તાપમાને SO3 વાયુના 0.1 મોલ દાખલ કરવાથી પાત્રમાંના SO3 નું દબાણ કેટલું થશે ?
  • 1.23 બાર 

  • 2.46 બાર

  • 1 બાર 

  • 2 બાર  


10. 400 K તાપમાને એક વાયુનું કદ 4 લિટર છે. જો કદ અડધું કરવું હોય, તો તાપમાન કેટલું કરવું પડે ?
  • plus 73 degree space straight C
  • negative 73 degree space straight C
  • negative 173 degree space straight C
  • 173 degree space straight C

Advertisement