Important Questions of દ્વવ્ય અવસ્થાઓ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

61. સમૂહ-1 (સ્ફટિક પ્રણાલી) અને સમૂહ-2 (અક્ષિય અંતર અને ખુણા)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • (A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)

  • (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)

  • (A)-(II), (B)-(I), (C)-(III), (D)-(IV)

  • (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-I)


62. ઘન ફલક કેન્દ્રિત (ccp અથવા fcc) એકમ કોષની પૅકિંગ-ક્ષમતા કેટલી છે ?
  • fraction numerator 50 square root of 2 straight pi over denominator 3 end fraction percent sign
  • fraction numerator 25 square root of 3 straight pi over denominator 2 end fraction percent sign
  • fraction numerator 25 square root of 2 straight pi over denominator 3 end fraction percent sign
  • fraction numerator 50 square root of 3 straight pi over denominator 2 end fraction percent sign

63. આપેલ એકમ કોષ માટે કયો વિકલ્પ સાચો છે ?


  • ઘન અને અંત:કેન્દ્રિત

  • ટેટ્રાગોનલ અને અંત:કેન્દ્રિત 
  • ઘન અને આદિમ 

  • ઓર્થોરહોમ્બિક અને અંત:કેન્દ્રિત


64. ઘન ફલક કેન્દ્રિત (fcc અથવા ccp) એકમ કોષમાં ઘટક કણ (ગોળા)ની ત્રિજ્યા r હોય, તો તેના કોઈ પણ એક ફલકના વિકર્ણની લંબાઇ કેટલી થાય ?
  • 4r

  • 2r

  • 2square root of 2r

  • square root of 2r

Advertisement
65.
ઘન સ્ફટિક પ્રણાલીના કોઇ પણ એકમ કોષનો પ્રત્યેક ખૂણો તે એકમ કોષની આજુબાજુના બીજા એકમ કોષના ખૂણા સાથે સામાન્ય હોય છે, તો આવા એક એકમ કોષના બધા જ ખૂણા મળી તે એકમ કોષ બીજા કુલ કેટલા એકમ કોષો સાથે સંકળાયેલા હોય છે ?
  • 26

  • 16

  • 18

  • 14


66. સમૂહ-1 (સ્ફટિક પ્રણાલી) અને સમૂહ-2 (ઉદાહરણ)ને યોગ્ય રીતે જોડવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે ?

  • (A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)

  • (A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)

  • (A)-(II), (B)-(IV), (C)-I), (D)-(III)

  • (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-(I) 


67. Ag ની પરમાણુ ત્રિજ્યા 144 pm છે, તો સંપૂર્ણ સ્ફટિકમય રચના ધરાવતા Ag ધાતુના એકમ કોષની ધારની લંબાઇ લગભગ કેટલી હશે ?
  • 288.24 pm

  • 576.4 pm

  • 407.35 pm

  • 432 pm


68. ઘન અંત:કેન્દ્રિત (bcc) એકમ કોષમાં ઘટક કણ (ગોળા)ની ત્રિજ્યા r હોય, તો તેના કોઈ પણ અંત:વિકર્ણની લંબાઇ કેટલી થાય ? (એકમ કોષના સામસામેના ખુણા વચ્ચેનું અંતર કેટલું થાય ?)
  • 4r

  • 2r

  • 2square root of 2r

  • 3square root of 6r


Advertisement
Advertisement
69. ફલક કેન્દ્રિત સ્ફટિક રચના (fcc અથવા ccp)ધરાવતી ધાતુ સ્ફટિકમાં પરમાણુ-ત્રિજ્યા (r) અને એકમ કોષની ધારની લંબાઇ (l) નો ગુણોત્તર લગભગ કેટલો હોય છે ?
  • 0.433

  • 2.83

  • 0.3535

  • 2.309


C.

0.3535


Advertisement
70. NsSO4 times 10H2O સ્ફટિકના એકમ કોષ માટે કયા પેરામિટર સાચાં છે ?
  • straight a space not equal to straight b space not equal to space straight c અને straight alpha space equals space equals space straight gamma space 90 degree comma space straight beta space not equal to space 90 degree 
  • straight a space equals space straight b space equals space straight c space અને straight alpha space equals space straight beta space equals space straight gamma space equals space 90 degree  
  • straight a space equals space straight b space not equal to space straight c અને  straight alpha space equals space straight beta space equals space straight gamma space
  • straight a space not equal to space straight b space not equal to space straight c અને  straight alpha space equals space straight beta space equals space 90 degree

Advertisement