એક ઑક્સાઇડનું સૂત્ર from Class Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

91.
A3BOસૂત્ર ધરાવતા સ્ફટિકમાં ઘનમાં ઑક્સાઇડ આયનો ccp રચનામાં છે. જ્યારે ધાતુ A અને ધાતુ Bના ધન આયનો અનુક્રમે ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલાં છે, તો ધાતુ A અને B ધાતુ નાં આયનો દ્વારા અનુક્રમે રોકાયેલ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ કેટલું થશે ?
  • 33.33 %, 12.5 %

  • 50 %, 33.33 %

  • 25 %, 12.5 %

  • 50 %, 25 %


Advertisement
92.
એક ઑક્સાઇડનું સૂત્ર AB2O4 છે. O2- (ઑક્સાઇડ) આયનો ccp રચનામાં ગોઠવાયેલાં હોય, તો આપેલ કયું વિધાન યોગ્ય છે ?
  • બીજા ભારનાં અષ્ટફલકીય છિદ્રોમાં Aધાતુ નું આયનો અને ચોથા ભાગનાં ચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bનાં આયનો ગોઠવાયેલાં છે.
  • બીજા ભાગનાં અષ્ટ્ફલકીય છિદ્રોમાં Aધાતુ નાં આયનો અને બીજા ભાગનાં ચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bનાં આયનો ગોઠવાયેલાં છે.
  • ચોથા ભાગનાં અષ્ટ્ફલકીય છિદ્રમાં Aધાતુ નાં આયનો અએ બીજા ભાગનાં ચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bનાં આયનો ગોઠવાયેલાં છે. 
  • ચોથા ભાગનાં અષ્ટફલકીય છિદ્રોમાં Aધાતુ નાં આયનો અને ચોથા ભાગનાં ચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bના આયનો ગોઠવાયેલાં છે. 

D.

ચોથા ભાગનાં અષ્ટફલકીય છિદ્રોમાં Aધાતુ નાં આયનો અને ચોથા ભાગનાં ચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bના આયનો ગોઠવાયેલાં છે. 

Advertisement
93.
fcc સ્ફટિક-રચના ધરાવતી એક ધાતુના 10 મોલ પરમાણુ સ્ફટિકનું કદ 101.76 ઘન સેમી છે, તો તે ધાતુપરમાણુની ત્રિજ્યા કેટલી હશે ?
  • 128 pm

  • 100 pm

  • 162 pm 

  • 144 pm


94.
ઘન આદિમ એકમ કોષ ધરાવતા સ્ફટિક લૅટિસ રચનામાં એકમ કોષની ધાર પર પરસ્પર સ્પર્શતા ગોળાઓની ત્રિજ્યા 180 pm હોય, તો તેમાં રચાતા છિદ્રની ત્રિજ્યા કેટલી હશે ?
  • 74.52 pm 

  • 40.5 pm

  • 52.38 pm

  • 131.76 pm


Advertisement
95.
એક ઑક્સાઇડ સંયોજનમાં ઑક્સાઇડ આયનોની ક્લોસપૅક રચના fcc છે. તેમાં સમચતુષ્ફલકીય છિદ્રો ધાતુ Bનાં આયનોથી ભરાયેલાં છે અને અષ્ટફલકીય છિદ્રો ધાતુ Aનાં આયનોથી ભરાયેલાં છે. જો પ્રત્યેક એકમ કોષન બે વિકર્ણ પરના તમામ પરમાણુ નીકળી ગયેલા હોય, તો તે ધાતુ ઑક્સાઇડનું સૂત્ર કયું હશે ? (સંયોજનની વિદ્યુત તટસ્થતા ધ્યાનમાં લીધા વગર)
  • A4B8O5

  • AB4O3

  • A6B8O7

  • A4B3O2


96. ટ્રાયગોનલ સ્ફતિક રચનામાં જો bold alpha bold space bold equals bold space bold beta bold space bold equals bold space bold gamma bold space bold equals bold space bold 60 bold degree હોય, તો તેના પરસ્પર લંબ અંત:વિકર્ણોની સંખ્યા કેટલી થશે ?
  • 3

  • 1

  • 4

  • 2


97.
એક આયનીય સંયોજન AB2 માં A2 આયનો ઘન ફલક કેન્દ્રિત રચનામાં ગોઠવાયેલા છે જ્યારે B- સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. જો તેના એકમ કોષની ધારની લંબાઇ 310 pm હોય, તો ઋણ આયનોનાં કેન્દ્રો વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હશે ?
  • 155 pm

  • 179 pm 

  • 134.23 pm

  • 219.24 pm


98. ધન અંત:કેન્દ્રિત સ્ફટિક લૅટિસ રચનામાં ગોઠવાયેલા ગોળાઓની ત્રિજ્યા 180 pm હોય, તો તેમાં રચાતા છિદ્રની ત્રિજ્યા કેટલી હશે ?
  • 74.52 pm 

  • 40.5 pm

  • 52.38 pm

  • 131.76 pm


Advertisement
99. આકૃતિમાં દર્શાવેલ ધન fcc એકમ કોષમાં વિકલ્પમાં આપેલ નંબરના ગોળાઓ દ્વારા સમચતુષ્ફલકીય છિદ્ર રચાય છે ?

  • 8, 11, 12, 14

  • 1, 13, 11, 12

  • 3, 10, 13, 2

  • 6, 10, 9, 11


100.
અંત:કેન્દ્રિત (bcc) ધન રચનામાં ગોઠવાયેલા સમાન કદના ગોળાઓની ત્રિજ્યા R હોય, તો તે રચનામાં ઉદભવતા છિદ્રની ત્રિજ્યા કેટલી હોય ?
  • open parentheses fraction numerator square root of 3 over denominator 2 end fraction minus 1 close parentheses straight R
  • open parentheses fraction numerator square root of 5 over denominator 3 end fraction minus 1 close parentheses straight R
  • left parenthesis space square root of 3 space minus space 1 right parenthesis space straight R
  • R


Advertisement