18 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

1. NH2NO3ના 25 % દ્વાવણના 300 ગ્રામને NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામ સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવનની સાંદ્વતા કેટલી થશે ?
  • 37.25 %

  • 32.25 %

  • 30 %

  • 35 %

2.
3M AgNOના 2 લિટર દ્વાવણને 1M BaCl2 ના 3 લિટર સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવણમાં NO3- આયનની મોલારિટી કેટલી થશે ?
  • 0.4 M

  • 1.2 M

  • 1.8 M

  • 0.5 M

3.

0.5 M H2SOનું જલીય દ્વાવણ 0.5 m H2SO4 ના જલીય દ્વાવણ કરતાં વધુ સાંદ્વ્ર હોય, તો તે દ્વાવણની ઘનતા (d) કઈ શક્ય છે ?

  • 1.07 ગ્રામ મિલિ-1

  • 1.05 ગ્રામ મિલિ-1

  • 1.06 ગ્રામ મિલિ-1

  • 1.04 ગ્રામ મિલિ-1

4.

308K તાપમાને 98 % વજનથી H2SOધરાવતા અને 1.84 ગ્રામ મિલિ-1 ઘનતા ધરાવતા H2SO4 ના દ્વાવણની મોલારિટી કેટલી હશે ?

  • 4.18 M

  • 8.14 M

  • 18.4 M

  • 1.8 M

Advertisement
Advertisement
5. 18 % bold W over bold Wગ્લુકોઝના જલીય દ્વાવણમાં ગ્લુકોઝના મોલઅંશ કેટલા થશે ?
  • 0.021 

  • 0.017

  • 0.1

  • 0.18

A.

0.021 

18% W/W ગ્લુકોઝનું દ્વાવણ એટલે કે 100 ગ્રામ દ્વાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે. 

therefore spaceગ્લુકોઝ = 18 ગ્રામ, દ્વાવણ = 100 ગ્રામ, દ્વાવક (પાણી) = 82 ગ્રામ

therefore space ગ્લુકોઝના મોલઅંશ = fraction numerator 18 over 180 over denominator 18 over 180 plus begin display style 82 over 18 end style end fraction space equals space fraction numerator 0.1 over denominator 0.1 space plus space 4.56 space end fraction space equals space fraction numerator 0.1 over denominator 4.66 end fraction space equals space 0.021

6. સલ્ફયુરિક ઍસિડ (H2SO4) ના દ્વાવણની મોલારિટી અને મોલારીટી અનુક્રમે 94.5  અને 11.5 છે, તો આ દ્વાવણની (d) ઘનતા કેટલી હશે ?
  • 1.25 ગ્રામ લિટર-1

  • 1.15 ગ્રામ લિટર-1

  • 1.35 ગ્રામ લિટર-1

  • 1.45 ગ્રામ લિટર-1

7. 1.00 મોલલ (m) જલીય દ્વાવનમાં દ્વાવ્યનો મોલઅંશ જણાવો ?
  • 1.7700

  • 0.0344

  • 0.0177

  • 0.1770

8. NaOH 25 % bold W over bold Wનું દ્વાવણ અને 15 % bold W over bold W દ્વાવણ ભેગા કરવાથી બનતા મિશ્ર દ્વાવનની મિલારિટી (m) કેટલી થશે ? (NaOH નું આણ્વિય દળ = 40 ગ્રામ મોલ-1)
  • 5.5 m

  • 9.0 m

  • 4.0 m

  • 12.74 m

Advertisement
9.

6M HCl ના 250 મિલ દ્વાવણને 3M HCl  ના 650 મિલી દ્વાવણમાં ઉમેરીને મિશ્ર દ્વાવણ બનાવવામાં આવેલ છે. જો આ મિશ્ર દ્વાવણની મોલારિટી 3M કરવી હોય, તો તેમાં કેટલું પાણી ઉમેરવું પડે ?

  • 575 મિલિ  

  • 500 મિલિ 

  • 250 મિલિ

  • 1150 મિલિ 

10.
100 મિલિ યુરિયા (NH2CONH2)ના દ્વાવણમાં 6.022 bold cross times 1020 અણુઓ હોય, તો યુરિયાના દ્વાવણની સાંદ્વતા કેટલી થશે ?
  • 0.01 M

  • 0.001 M

  • 0.2 M

  • 0.1 M

Advertisement