300 K તાપમાને H2S વાયુને 1 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

Advertisement
51. 300 K તાપમાને H2S વાયુને 1 લિટર પાણીમાંથી પસાર કરતાં કેટલા મિલિમોલ દ્વાવ્ય થશે ?
(Kનું મૂલ્ય 5.6 cross times 10-4 બાર છે અને વાયુનું આંશિક દબાણ 3 cross times10-8 બાર છે)
  • 5.357

  • 3.9758

  • 29.758

  • 2.9758

D.

2.9758

હેન્રીના નિયમ મુજબ, PH subscript 2 straight S space equals space straight K subscript straight H space times XH subscript 2 straight S

therefore space XH subscript 2 straight S space equals space straight P subscript straight H subscript 2 straight S end subscript over straight K subscript straight H space equals space fraction numerator 3 space cross times space 10 to the power of negative 8 end exponent over denominator 5.6 space cross times space 10 to the power of negative 4 end exponent space end fraction space equals space 0.5357 space cross times space 10 to the power of negative 4 end exponent

space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space equals space 5.357 space cross times space 10 to the power of negative 5 end exponent

1 લિટર પાણી = 1000 મિલિ પાણી = 1000 ગ્રામ પાણી

(because પાણીની ઘનતા = 1 ગ્રામ મિલિ-1)

પાણીના મોલ (n1) = 1000 over 18 space equals space 55.55 space મોલ

XH subscript 2 straight S space equals space fraction numerator straight n subscript 2 over denominator straight n subscript 1 space plus space straight n subscript 2 end fraction space

therefore space space XH subscript 2 straight S space equals space fraction numerator straight n subscript 2 over denominator straight n subscript 2 space plus space 55.55 end fraction

therefore space 5.357 space cross times space 10 to the power of negative 5 end exponent space equals space fraction numerator straight n subscript 2 over denominator 55.55 end fraction

therefore space straight n subscript 2 space equals space 5.357 space cross times space 10 to the power of negative 5 end exponent space cross times space 55.55

    straight n subscript 2 space equals space 297.58 space cross times space 10 to the power of negative 5 end exponent મોલ

    straight n subscript 2 space equals space 2.9798 spaceમિલિ મોલ

52. હવામાં O2 અને N2 વાયુનો ગુણોત્તર 1 : 4 છે, તો ઓરડાના તાપમાને અને વાતાવરણના દબાને મોલ-અંશને અનુસાર તેમની દ્વાવ્યતાનો ગુણોત્તર કયો હશે ? (હેન્રીના અચળાંકો : O2 = 3.30 cross times107, N2 = 6.60 cross times 107 ટૉર)
  • 1:2

  • 2:1

  • 1:4

  • 4:1

53.
વિધાન : ‘જો 1 વાતાવરણ દબાણ હેઠળ 900 ગ્રામ પાણીમાં વાયુમાં વાયુના 0.003 મોલ ઓગળે છે અને 2 વાતાવરણ દબાણ હેઠળ વાયુના 0.006 મોલ ઓગળે છે.’

આ વિધાન નીચેનામાંથી કયા નિયમને અનુસરે છે ?

  • હેંન્રીનો નિયમ

  • રાઉલ્ટનો નિયમ

  • ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ 

  • ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ 

54. નીચે આપેલી આકૃતિને આધારે, બે બાષ્પશીલ પ્રવાહી ધરાવતા દ્વાવણના સંદર્ભમાં વિધાનો પસંદ કરો :

(1) AB અને CD અનુક્રમે શુદ્વ પ્રવાહીઓ B અને A ના બાષ્પદબાણ દર્શાવે છે.
(2) દ્વાવનનું મહત્તમ બાષ્પદબાણ AB અને ન્યુનતમ બાષ્પદબાણ CD દર્શાવેલ છે.
(3) AD અને BC અનુક્રમે પ્રવાહી B અને A માટે રાઉલ્ટના નિયમનું પાલન કરતા દર્શાવેલ છે.
(4)  BD દ્વાવનનું કુલ બાષ્પદબાણ દર્શાવે છે.

  • વિધાનો 1 અને 4 સાચાં છે.

  • વિધાનો 1 અને 3 સાચાં છે. 

  • વિધાનો 2 અને 4 સાચાં છે. 

  • વિધાનો 2 અને 3 સાચાં છે.

Advertisement
55. નીચેનામાંથી કયો એક વાયુ હેન્રીના નિયમના અચળાંકનું સૌથી ઓછું મૂલ્ય ધરાવશે ?
  • CO2

  • H2

  • N2

  • He

56. હેન્રીનો નિયમ કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે ?
  • વાયુગમ દ્વાવ્યનું દ્વાવણમાં સુયોજન કે વિયોજન ન થાય તો, 

  • ઊંચા દબાણે અને નીચા તાપમાને વાયુમય દ્વાવ્યની વર્તણૂક આદર્શ હોય તો, 

  • વાયુમય દ્વાવ્ય દ્વાવક સાથે પ્રક્રિયા કરે તો 

  • આપેલ ત્રણેય પરિસ્થિતિમાં લાગુ પડે

57. બેન્ઝિન (A) અને ટોલ્યુઇન (B) ને એકબીજા સાથે મિશ્ર કરતાં આદર્શ દ્વાવણ બનાવે છે. તો આ દ્વાવણ માટે કયો વિકલ્પ યોગ્ય નથી ?
  • straight P subscript ક ુ લ space equals space straight X subscript straight A times straight P degree subscript straight A space plus space straight X subscript straight B times straight P degree subscript straight B
  • straight P subscript straight B space equals space straight X subscript straight B times straight P degree subscript straight B
  • straight P subscript ક ુ લ space greater than space straight P subscript straight A space plus space straight P subscript straight B
  • straight P subscript ક ુ લ space equals space straight X subscript straight A times space straight P degree subscript straight A

58.
નિયત તાપમાને બંધ પાત્રમાં પાણી ઉપર વાયુ A અને વાયુ B ના સમાંગ મિશ્રણનું કુલ દબાણ 2.0 બાર છે અને તેમના મોલ-અંશનો ગોણોત્તર 1:6 છે. જો તેમના KH અનુક્રમે bold space bold 2 bold. bold 4 bold space bold cross times bold 10 to the power of bold 4 બાર અને bold 4 bold. bold 8 bold space bold cross times bold 10 to the power of bold 4 બાર હોય, તો પાણીમાં દ્વાવ્ય સ્વરૂપે તેમના મોલ-અંશનો ગુણોત્તર કયો થશે ?
  • 1:2

  • 1:3

  • 3:1

  • 2:1

Advertisement
59.
હેન્રીના નિયમ અનુસાર 298 Kતાપમાને N2 વાયુની પાણીમાં દ્વાવ્યતા bold 1 bold. bold 0 bold space bold cross times bold space bold 10 to the power of bold 5 વાતાવરણ છે. તેમજ જો હવામાં N2 વાયુના મોલ-અંશ 0.8 હોય, તો 298 K તાપમાને અને 5 વાતાવરણ દબાણે 10 મોલ પાણીમાં Nવાયુના કેટલા મોલ ઓગળશે ?
  • 5.0 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 6 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 5 end exponent

60. નીચેની આકૃતિમાં બિંદુ 'S' કઈ સ્થિતિ સૂચવે છે ?

  • બંને પ્રવાહીના મોલ-અંશ આંશિક બાષ્પદબાણ સમાન

  • બંને પ્રવાહીના મોલ-અંશ સમાન પરંતુ આંશિક બાષ્પદબાણ અસમાન 

  • બંને પ્રવાહીના મોલ-અંશ અને આંશિક બાષ્પદબાણ અસમાન 

  • બંને પ્રવાહીના મોલ-અંશ અસમાન પર6તુ આંશિક બાષ્પાબાણ સમાન

Advertisement