Important Questions of દ્વાવણો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

51. 300 K તાપમાને H2S વાયુને 1 લિટર પાણીમાંથી પસાર કરતાં કેટલા મિલિમોલ દ્વાવ્ય થશે ?
(Kનું મૂલ્ય 5.6 cross times 10-4 બાર છે અને વાયુનું આંશિક દબાણ 3 cross times10-8 બાર છે)
  • 5.357

  • 3.9758

  • 29.758

  • 2.9758


52. હેન્રીનો નિયમ કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે ?
  • વાયુગમ દ્વાવ્યનું દ્વાવણમાં સુયોજન કે વિયોજન ન થાય તો, 

  • ઊંચા દબાણે અને નીચા તાપમાને વાયુમય દ્વાવ્યની વર્તણૂક આદર્શ હોય તો, 

  • વાયુમય દ્વાવ્ય દ્વાવક સાથે પ્રક્રિયા કરે તો 

  • આપેલ ત્રણેય પરિસ્થિતિમાં લાગુ પડે


53. નીચેનામાંથી કયો એક વાયુ હેન્રીના નિયમના અચળાંકનું સૌથી ઓછું મૂલ્ય ધરાવશે ?
  • CO2

  • H2

  • N2

  • He


Advertisement
54. નીચેની આકૃતિમાં બિંદુ 'S' કઈ સ્થિતિ સૂચવે છે ?

  • બંને પ્રવાહીના મોલ-અંશ આંશિક બાષ્પદબાણ સમાન

  • બંને પ્રવાહીના મોલ-અંશ સમાન પરંતુ આંશિક બાષ્પદબાણ અસમાન 

  • બંને પ્રવાહીના મોલ-અંશ અને આંશિક બાષ્પદબાણ અસમાન 

  • બંને પ્રવાહીના મોલ-અંશ અસમાન પર6તુ આંશિક બાષ્પાબાણ સમાન


D.

બંને પ્રવાહીના મોલ-અંશ અસમાન પર6તુ આંશિક બાષ્પાબાણ સમાન


Advertisement
Advertisement
55.
હેન્રીના નિયમ અનુસાર 298 Kતાપમાને N2 વાયુની પાણીમાં દ્વાવ્યતા bold 1 bold. bold 0 bold space bold cross times bold space bold 10 to the power of bold 5 વાતાવરણ છે. તેમજ જો હવામાં N2 વાયુના મોલ-અંશ 0.8 હોય, તો 298 K તાપમાને અને 5 વાતાવરણ દબાણે 10 મોલ પાણીમાં Nવાયુના કેટલા મોલ ઓગળશે ?
  • 5.0 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 6 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 4.0 space cross times space 10 to the power of negative 5 end exponent

56. નીચે આપેલી આકૃતિને આધારે, બે બાષ્પશીલ પ્રવાહી ધરાવતા દ્વાવણના સંદર્ભમાં વિધાનો પસંદ કરો :

(1) AB અને CD અનુક્રમે શુદ્વ પ્રવાહીઓ B અને A ના બાષ્પદબાણ દર્શાવે છે.
(2) દ્વાવનનું મહત્તમ બાષ્પદબાણ AB અને ન્યુનતમ બાષ્પદબાણ CD દર્શાવેલ છે.
(3) AD અને BC અનુક્રમે પ્રવાહી B અને A માટે રાઉલ્ટના નિયમનું પાલન કરતા દર્શાવેલ છે.
(4)  BD દ્વાવનનું કુલ બાષ્પદબાણ દર્શાવે છે.

  • વિધાનો 1 અને 4 સાચાં છે.

  • વિધાનો 1 અને 3 સાચાં છે. 

  • વિધાનો 2 અને 4 સાચાં છે. 

  • વિધાનો 2 અને 3 સાચાં છે.


57.
વિધાન : ‘જો 1 વાતાવરણ દબાણ હેઠળ 900 ગ્રામ પાણીમાં વાયુમાં વાયુના 0.003 મોલ ઓગળે છે અને 2 વાતાવરણ દબાણ હેઠળ વાયુના 0.006 મોલ ઓગળે છે.’

આ વિધાન નીચેનામાંથી કયા નિયમને અનુસરે છે ?

  • હેંન્રીનો નિયમ

  • રાઉલ્ટનો નિયમ

  • ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ 

  • ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ 


58. બેન્ઝિન (A) અને ટોલ્યુઇન (B) ને એકબીજા સાથે મિશ્ર કરતાં આદર્શ દ્વાવણ બનાવે છે. તો આ દ્વાવણ માટે કયો વિકલ્પ યોગ્ય નથી ?
  • straight P subscript ક ુ લ space equals space straight X subscript straight A times straight P degree subscript straight A space plus space straight X subscript straight B times straight P degree subscript straight B
  • straight P subscript straight B space equals space straight X subscript straight B times straight P degree subscript straight B
  • straight P subscript ક ુ લ space greater than space straight P subscript straight A space plus space straight P subscript straight B
  • straight P subscript ક ુ લ space equals space straight X subscript straight A times space straight P degree subscript straight A

Advertisement
59.
નિયત તાપમાને બંધ પાત્રમાં પાણી ઉપર વાયુ A અને વાયુ B ના સમાંગ મિશ્રણનું કુલ દબાણ 2.0 બાર છે અને તેમના મોલ-અંશનો ગોણોત્તર 1:6 છે. જો તેમના KH અનુક્રમે bold space bold 2 bold. bold 4 bold space bold cross times bold 10 to the power of bold 4 બાર અને bold 4 bold. bold 8 bold space bold cross times bold 10 to the power of bold 4 બાર હોય, તો પાણીમાં દ્વાવ્ય સ્વરૂપે તેમના મોલ-અંશનો ગુણોત્તર કયો થશે ?
  • 1:2

  • 1:3

  • 3:1

  • 2:1


60. હવામાં O2 અને N2 વાયુનો ગુણોત્તર 1 : 4 છે, તો ઓરડાના તાપમાને અને વાતાવરણના દબાને મોલ-અંશને અનુસાર તેમની દ્વાવ્યતાનો ગુણોત્તર કયો હશે ? (હેન્રીના અચળાંકો : O2 = 3.30 cross times107, N2 = 6.60 cross times 107 ટૉર)
  • 1:2

  • 2:1

  • 1:4

  • 4:1


Advertisement