એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી આવૃત્તિવાળા ફોટોનની જરૂર પડે છે. જો આવૃતિવાળા વિકિરણને તે ધાતુની સપાતી પર આપતા કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ કેટલી હશે ?
જૂલ
જૂલ
જૂલ
Advertisement
52.
મૅગ્નેશિયમ (Mg) પરમાણુની આયનીકરણ શક્તિ 737 કિ.જૂલ.મોલ-1 છે. આપેલમાંથી કઈ આવૃત્તિવાળા વિકિરણ દ્વારા વાયુરૂપ મૅગ્નેશિયમ(Mg) પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે ?
1.847 1014 Hz
આપેલ બંને દ્વારા
આપેલ બંને આવૃત્તિ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત નહી થાય.
B.
Advertisement
53.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષાની ત્રિજ્યા મીટર હોય, તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે ? ઇલેક્ટ્રોનનું દળ
54. તરગલંબાઇ ધરાવતા ફોટોનનું દળ કેટલું હશે ?
Advertisement
55.એક સેકન્ડમાં ઇલેક્ટ્રોન જો તેની તરંગલંબાઇ જેટલું અંતર કાપે, તો તે કેટલી ઝડપથી ઘુમતો હશે ?
56.બોહરની અભિધારણા અનુસાર પરમાણાની P કક્ષામાં ઇલેક્ટ્રૉનની ઝડપ કેટલી હશે ?
લિથિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 520 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી આવ્ર્ત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે ?