Login
Book Store
Download books and chapters from book store.
Currently only available for.
CBSE
Subject
Chemistry
Advertisement
NEET Chemistry : પરમાણ્વિય બંધારણ
Multiple Choice Questions
111.
ભૂમિતલ અવસ્થામાં m
1
= +1 હોય તેવા ચાર ઇલેક્ટ્રોન ધરાવતા તત્વનો ન્યુનતમ શક્ય પરમાણ્વિય-ક્રમાંક કયો હશે ?
14
12
16
18
112.
પરમાણુ-કેન્દ્ર
O
અને
કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ?
30
32
60
16
113.
પરમાણુ કેન્દ્ર અને O કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે
થાય ?
30
16
32
60
114.
પરમાણુ-કેન્દ્ર O અને કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે m
1
= 0 થાય ?
16
20
10
30
Advertisement
Advertisement
115.
પરમાણુ-કેન્દ્ર અને O કક્ષા વચ્ચે આવતી બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો તેવા ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે m
1
= -1 થાય ?
30
6
12
16
B.
6
Advertisement
116.
H પરમાણુના સંદર્ભમાં n = 1, l = 0 માટે (1 s કક્ષક માટે)
ના સ્વીકાર્ય ઉકેલનું સમીકરણ આપેલમાંથી કયું છે ?
117.
શ્રોડિન્જર તરંગ-સમીકરણના ઉકેલથી n = 4, l = 2 માટે કેટલા સ્વીકાર્ય તરંગ-વિધેય મળે ?
5
4
6
16
118.
કોઈ પણ કક્ષકમાં રેડિયલ (સ્ફેરિકલ અથવા ગોલીય) નોડની સંખ્યા કેટલી હોય છે ?
n+ l
n - l -1
l
n -1
Advertisement
119.
કોઈ પણ કક્ષકમાં ઍંગ્યુલર નોડ (સમતલીય નોડ)ની સંખ્યા કેટલી હોય છે ?
n+ l
n - l -1
l
n -1
120.
કોઈ પણ કક્ષકમાં કુલ નોડ (રેડિયલ નોડ અને ઍંગ્યુલર નોડ)ની સંખ્યા કેટલી હોય છે ?
n+ l
n - l -1
l
n -1
11
12
13
Advertisement
Incomplete
Incorrect
Repetitive
Suggest Edit
Submit