CBSE
આપેલમાંથી કઈ કક્ષક માટે XY સપાટીમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના '0' હોય છે ?
2pz
3dxy
2py
2px
પૌલીનો નિષેધ નિયમ
આઉફબાઉનો નિયમ
હૂંડનો મહત્તમ ભ્રમણનો નિયમ
આપેલ ત્રણેય
C.
હૂંડનો મહત્તમ ભ્રમણનો નિયમ
1982.86 ગ્રામ
991.4 ગ્રામ
9.982 ગ્રામ
આપેલ પૈકી એક પણ નહી
3dZX
3dyz
2pz
3dxy
4
8
12
5