NPK from Class Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

91. પ્રતિ પરાસરણ પદ્ધતિમાં વપરાતા અર્ધ પરગમ્ય પડદાના છિદ્રનું કદ ......... જેટલું હોય છે. 
  • 0.001 μ

  • 0.0001 μ

  • 0.005 μ

  • 0.1 μ


92. કૃત્રિમ ખાતરમાં અશુદ્ધિ તરીકે કયા તત્વની હાજરી હોય છે ? 
  • Cd

  • As

  • Pb

  • આપેલ બધા જ 


93. જમીનના પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ જણાવો. 
  • જંગલોનો નાશ

  • કીટકોનો અવિવેકી ઉપયોગ 

  • ઘન કચરાને જમીનમાં દાટવો.

  • આપેલ બધા જ


94. પાક પર DDT નાં છંટકાવને લીધે કયું પ્રદૂષન ઉદ્દભવે છે ? 
  • હવાનું

  • જમીન અને હવાનું 

  • હવા અને પાણીનું

  • જમીન અને પાણીનું 


Advertisement
Advertisement
95. NPK જેવા કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનમાં કઈ આડઅસર જોવા મળે છે ?
  • પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે. 

  • પાણી શોષવાની ક્ષમતામાં ઘટાડો. 

  • જમીન કઠણ બને. 

  • આપેલ ત્રણેય


A.

પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે. 


Advertisement
96. નીચેનામાંથી જૈવિક ખાતર કયું છે ?
  • છાણીયું ખાતર

  • રાઈઝોબિયમ 

  • રાઈઝોબિયમ, એઝેક્ટોબેક્ટર બંને

  • એઝેક્ટૉબૅક્ટર 


97. કયા ખાતરનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનની ઍસિડિકતા વધે છે ?
  • પોટેશિયમ નાઈટ્રેટ

  • સુપર ફૉસ્ફેટ ઑફ લાઈમ 

  • એમોનિયમ સલ્ફેટ

  • યુરિયા


98. દાંત અને હાડકાં ની મજબૂતાઈ માટે જરૂરી ઘટક ......... છે. 
  • ક્લોરાઈડ

  • સલ્ફેટ 

  • ફ્લોરાઈડ 

  • સોડિયમ ક્લોરાઈડ


Advertisement
99. જંતુનાશક તરીકે જાણીતી ફૂગ કઈ છે ? 
  • ટ્રાઈકોડરમ

  • ટ્રાઈડાઈરમા 
  • બેટ્રેકોસ્યર્મમ 

  • ઓસિલેટોરિયા


100. નીચેનામાંથી કુદરતી ખાતર કયું છે ? 
  • રાઈઝોબિયમ

  • કોમ્પોસ્ટ ખાતર 

  • એઝેક્ટોબેક્ટર

  • આલ્ગલ


Advertisement