Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

121. ......... વાયુ લિગ્નીનના ઍરોમેટિક વલય સાથે પ્રર્કિયા કરી ........... બનાવે છે. 
  • H2O2, ડાયઑક્સિન

  • Cl2, ટ્રાયઑક્સિન

  • Cl2, ડાયઑક્સિન 

  • H2O2 ટ્રાયઑક્સિન


122. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 
1. ઓઝોન સ્તર સૂર્યના ઈન્ફ્રારેડ વિકિરણોને પૃથ્વી પર દાખલ થવા દેતા નથી. 
2. ઍસિડવર્ષા મુખ્યત્વે નાઈટ્રોજન અને સલ્ફરના ઑક્સાઈડને લીધે થાય છે. 
3. CCl4 ઓઝોન સ્તરનાં ક્ષયન માટે જવાબદાર છે. 
4. હરિયાળુ રસયણ ગ્ળોબલ વૉર્મિંગ માટે કારણભૂત છે.
  • FFTT

  • TTFF 

  • FTTF 

  • TTFT


123. કાગળમાંથી લિગ્નીનને દૂર કરવા હાલમાં વપરાતો સલામત પદાર્થ કયો છે ?
  • પ્રવાહીકૃત CO2

  • હાઈડ્રોજન પેરોક્સાઈડ 

  • ક્લોરિન 

  • ડાયઑક્સિન


124. ડાયઑક્સિન એ .......... છે.
  • વિરંજકર્તા

  • કાર્સિનોજન 

  • ઑક્સિડેશનકર્તા 

  • એક પણ નહિ


Advertisement
125. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 
1. વનસ્પતિનો છોડ કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજન તત્વો હવા અને પાણી દ્વારા મેળવે છે. 
2. વનસ્પતિ N, P, K, Ca તત્વો જમીનમાંથી મેળવે છે. 
3. મિશ્ર ખાતરમાં એમોનિયમ નાઈટ્રેટ, ફૉસ્ફરસ (PCl3) અને પોટેશિયમ (KO2) સ્વરૂપે હોય છે. 
4. NPK યુક્ત ખાતરના વિશેષ ઉપયોગથી પાક અને શાકભાજીનું ઉત્પાદન વધે છે
  • TFTF

  • TTTT 

  • TTFF 

  • TTFT


126. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 
1. BOD ના માપન માટે પાંધ દિવસનો સમય લાગે છે. 
2. COD ના માપનથી પ્રવાહી કચરામાંના અકાર્બનિક પદાર્થોની માત્રા જાણી શકાય છે. 
3. COD નું માપન રિડક્શનકર્તાના મિશ્રણના ઉપયોગથી થાય છે. 
4. BOB નો એકમ મિલિગ્રામ લિટર-1 છે.
  • TFFF

  • FTFT

  • TFTF 

  • TTTF 


127. વિરંજનકર્તા તરીકે શું વપરાય છે ?
  • H2O2

  • Cl2

  • A અને B

  • આપેલ પૈકી એક પણ નહી


128. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. PHBV જીવવિઘટનીય પદાર્થ છે. 
2. ડેક્ષ્ટ્રાન જીવાવિઘટનીય પદાર્થ છે. 
3. DDT જીવઘટકીય પદાર્થ છે. 
4. કોમ્પોસ્ટ જીવનવિઘટનીય પદાર્થ છે.
  • TFFT

  • TTFF 

  • TFTF 

  • FTFT


Advertisement
Advertisement
129. કાગળના બ્લિચિંગ માટે હાલમાં વપરાતો પદાર્થ કયો છે ?
  • બ્લિચિંગ પાઉડર 

  • H2O2

  • HClO4

  • Cl2


B.

H2O2


Advertisement
130. COO2(l) નો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?
  • કાગળનાં વિરંજનમાં

  • સોડા વોટરમાં 

  • કપડાંના ડ્રાયક્લિનિંગમાં 

  • એક પણ નહિ


Advertisement