કૉલમ 1 અને કૉલમ 2 from Class Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

131.
નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. કૃષિ રચનાનું કુદરતી રીતે વિઘટન થવા 180 થી 150 દિવસ લાગે છે. 
2. ક્ષોભ આવરણથી ઉપર દરિયાની સપાટીથી 10,000 મીટરથી 5,00,000 મીટર વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ કહે છે. 
3. ગીચ વિસ્તારમાં NOx ને લીધે દાહક લાલ ધૂંધળું વાતાવરણ સર્જાય છે. 
4. (CO+હિમોગ્લોબિન) એ (O2 + હિમોગ્લોબિન)કરતાં 30 ગણું સ્થાયી છે. 
5. CO2 કરતાં નાઈટ્ર્સ ઑક્સાઈડ 3800 ગણો વધુ GWP ધરાવે છે. 
6. પ્રકશસંશ્લેષણથી પ્રતિ વર્ષે 1600 કરોડ ટન CO2 વાતવરણમાંથી દૂર થાય છે અને 2200 કરોડ ટન O2 ઉમેરાય છે.
  • FFTFTF

  • TFFFTF 

  • TFTFFF

  • TFTFTF


132. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ઑક્સિડેશનકર્તા ધ્રુમ ધુમ્મસ ગરમ, શુષ્ક, પ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. 
2. ઑક્સિડેશનકર્તા ધ્રુમ ધુમ્મસ ધુમાડા, હવામાંનો ભેજ અને SO2 નું મિશ્રણ છે. 
3. પારંપારિક ધ્રુમ્ર ધુમ્મસ લોસ એન્જેલિસ ધ્રુમ્ર ધુમ્મસ તરીકે જાણીતું છે. 
4. લોસ એન્જેલિસ ધ્રુમ્ર ધુમ્મસ રિડક્શનકર્તા છે.
  • TTFF

  • TFTF 

  • TTFT

  • TFFF


133. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ફ્લુરોસિસ રોગ દાંત અને હાંડકાંને નબળા પાડે છે. 
2. ફ્લુરાઈડના 10 ppb થી વધુ પ્રમાણથી ફ્લુરોસિસ રોગ થાય છે. 
3. ફ્લુરોસિસ રોગ જઠરના સ્નાયુઓને નબળા પાડે છે. 
4. ફ્લોરાઈડના 2 ppm થી વધુ પ્રમાણ્થી ફ્લુરોસિસ રોગ થાય છે.
  • TTTF

  • TFFF

  • FFFT 

  • TTFF


134. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. કોમ્પોસ્ટ ખાતર કુદરતી ખાતર છે. 
2. આલ્ગલ જૈવિક ખાતર છે. 
3. ઘન કચરો જમીનમાંદાટવાથી જમીનની ફળદ્રુપતામાં ખલેલ પહોંચે છે. 
4. ખાંડ ઉદ્યોગથી વાતાવરણમાં H2S વાયુ ભળે છે.
  • FFTT

  • FTTF 

  • TTTT

  • FTTT


Advertisement
135. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ફ્લોરાઈડની માત્રા 2gL-1 કરતાં વધુ હોય, તો દાંતમાં કથ્થાઈ ડાઘા પડે. 
2. નાઈટ્રાઈટની માત્રા 45 ppm થી વધુ હોય, તો બાળકોમાં બ્લ્યુબેબી રોગ થાય. 
3. ક્લોરાઈડની માત્રા 250 ppm કરતા વધુ હોય, તો અતિસાર થાય. 
4. સલ્ફેટની માત્રા 20 ppm કરતાં વધુ હોય તો જથરમા બળતરા થાય.
  • FFFF

  • TFTF 

  • FFTT 

  • TTFF


136. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. SO2 ફક્ત પાણી સૃષ્ટિ માટે ઝેરી છે. 
2. SO2 ને કારણે આંખોમાં બળતરા થાય છે. 
3. SO2 નું રિડક્શન ઉદ્દેપક વગર ધીમું થાય છે. 
4. હવાના રજકણો ઉદ્દીપક તરીકે વર્તી SO2 નું SOમાં રૂપાંતર કરે છે.
  • FTFF

  • FTFT

  • FFFT 

  • FFTT 


137. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-d, 2-c, 3-a, 4-b

  • 1-b, 2-d, 3-c, 4-a 

  • 1-a, 2-b, 3-d, 4-c 

  • 1-c, 2-a, 3-b, 4-c


138. નીચેનાં વિધાનો પૈકી સાચાં વિધાનો માટે T અને ખોટા વિધાનો માટે F નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. હાલમાં કપડાંના ડ્રાયક્લિનિગમાં Cl2C = CCl2 વપરાય છે. 
2. કાગળના ઉત્પાદનની પદ્ધતિ દરમિયાન મોટા ભાગનો લિગ્નિન દૂર થાય છે. 
3. શક્ય હોય ત્યાં સુધી રક્ષક સમૂહનો ઉપયોગ ટાળવો-હરિયાળું રસયન 
4. એક જ પ્રવાહી કચરા માટે COD > BOD
  • FFTF

  • FTTF 

  • FTTT 

  • FFTT


Advertisement
139. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-b, 2-d, 3-f, 3-a

  • 1-f, 2-d, 3-a, 4-c 

  • 1-a, 2-c, 3-d, 4-f

  • 1-f, 2-d, 3-e, 4-a


Advertisement
140. કૉલમ 1 અને કૉલમ 2 ને સાચા અર્થમાં જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  •  1-d, 2-f, 3-b

  • 1-c, 2-e, 3-a 

  • 1-c, 2-d, 3-a 

  • 1-c, 2-b, 3-a


A.

 1-d, 2-f, 3-b


Advertisement
Advertisement