Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

31. અધિશોષણ સમતાપી માટે નીચેનામાંથી કયો વક્ર સંબંધિત નથી ?

32.

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટેનું સમીકરણ કયું યોગ્ય છે ? 

  • straight x over straight m equals space K P to the power of equals n end exponent
  • straight x space equals space straight m times KP to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight x over straight m space equals space K P to the power of begin inline style 1 over n end style end exponent
  • આપેલ બધા જ 


33. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં નું મૂલ્ય ............ છે.
  • બધા કિસ્સાઓમાં 0 અને 1 ની વચ્ચે

  • ભૌતિક અધિશોષણમાં 1

  • રાસાયણિક અધિશોષણમાં 1 (એક)

  • બધા કિસ્સાઓમાં 2 અને 4 ની વચ્ચે


34. ઉંચા દબાણે લૅંગ્મ્યુર અધિશોષણ, સમતાપી માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?
  • straight x over straight m space equals space fraction numerator 1 over denominator a times p end fraction
  • straight x over straight m space equals space b over a
  • straight x over straight m space equals space a over b
  • straight x over straight m space equals space a p

Advertisement
35. લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • નીચા દબાણે straight x over straight m space equals space K p

  • ઊંચા દબાણે straight x over straight m space equals space K p

  • log open parentheses x over m close parenthesesવિરુદ્વ નો આલેખ સીધી રેખા છે.
  • દબાણની મધ્યવર્તી અવસ્થામાં straight m over straight x equals space K P to the power of begin inline style 1 over n end style end exponent


36. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટેનું સમીકરણ કયું છે ?
  • log straight x over straight m space equals space logC space plus space 1 over straight n lokK
  • log straight m over straight x space equals space logK space plus space 1 over straight n lopP
  • log straight x over straight m equals space logK space plus space 1 over straight n logP
  • આપેલ પૈકી એક પણ નહી 


37. નીચેનામાંથી કયું વિધાન ફ્રુન્ડલીચ અને લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે ખોટું છે ?
  • અધિશોષણ એક આણ્વિય અથવા બહુઆણ્વિય હોઈ શકે છે.

  • દબાણ વધારતાં અધિશોષણની માત્રા વધે છે.

  • તાપમાન વધારતાં અધિશોષણની માત્રા ઘટે છે.

  • અધિશોષણને માત્રા પર અધિશોષક કણોનું કદ અસર કરતું નથી.


38. લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી નીચેનામાંથી કઈ ધારણા ઉપર આધારિત છે ?
  • અધિશોષણ બહુઆણ્વિય સ્તરો ધરાવે છે.

  • બધા જ અધિશોષણ સ્થાન સમાન છે અને બધાની અધિશોષણ ક્ષમતા સમાન છે.

  • અધિશોષણ ઉષ્માનું મૂલ્ય અધિશોષણ સાથે સંબંધ ધરાવે છે.

  • અધિશોષિત અણુઓ એકબીજા ઉપર જમા થાય છે.


Advertisement
Advertisement
39. લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીમાં નીચેના પૈકી કઈ ધારણા કરવામાં આવી હતી ?
  • આ અધિશોષણમાં બહુઆણ્વિય સ્તરો રચાય છે.

  • તેની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું હોય છે.

  • અધિશોષણ અણુઓ એકબીજાને આકર્ષે છે.

  • દરેક અધિશોષણ સ્થાન સમાન છે તથા તે કણોનું અધિશોષણ કરવાની શક્તિ ધરાવે છે.


D.

દરેક અધિશોષણ સ્થાન સમાન છે તથા તે કણોનું અધિશોષણ કરવાની શક્તિ ધરાવે છે.


Advertisement
40. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં bold x over bold P bold space bold rightwards arrow bold space bold P ના આલેખમાં દબાણનું મૂલ્ય વધારતાં તે એકદમ ઝડપથી વધી જતું નથી કારણ કે.... 
  • તે બહુ આણ્વિય અધિશોષણ ન હોવાથી

  • તે બહુ આણ્વિય અધિશોષણ હોવાથી 

  • તે એક આણ્વિય અધિશોષણ હોવાથી 

  • straight x over straight mનું મૂલ્ય ખુબ જ ઓછું હોવાથી 

Advertisement