Important Questions of પૃષ્ઠરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

51.

 

300 K àª¤àª¾àªªàª®àª¾àª¨à«‡ અને 0.7  àªµàª¾àª¤àª¾àªµàª°àª£ દબાણે 1.2 ગ્રામ ચારકોલ દ્વારા 3.0 ગ્રામ ઑક્સિજન વાયુનું અધિશોષિત થાય છે, તો 300 K તાપમાને અને 0.7 વાતાવરણ દબાણે ઑક્સિજન વાયુનું કદ કેટલું થશે ?

  •  

    4127 àª¸à«‡àª®à«€ 3

  •  

    4617 àª¸à«‡àª®à«€3

  •  

    2741 àª¸à«‡àª®à«€3

  •  

    1746 àª¸à«‡àª®à«€3


52. કલિક કણોના કદનો વિસ્તાર કેટલો છે ?
  • 1 nm - 100 nm

  • < 10-9 મીટર

  • > 10-9 મીટર

  • 10-9 - 10-6  મીટર


Advertisement
53. નીચેનામાંથી કઈ જૈવરાસાયણિક પ્રક્રિયામાં યુરેઝ ઉત્સેચક વપરાય છે ?
  • યુરિયાનું જળવિભાજન 

  • માલ્ટોઝનું જળવિભાજન

  • લિપિડનું પાચન 

  • સ્ટાર્ચનું પાચન 


A.

યુરિયાનું જળવિભાજન 


Advertisement
54. (CO + H2) માંથી હાઇડ્રોજનનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવાની પદ્વતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • CO ને CaClના દ્વાવણમાં શોષીને દૂર કરવામાં આવે છે.

  • H2 વાયુને Pd ધાતુની સપાટી પર શોષીને દૂર કરવામાં આવે છે.

  • CO અને H2 વાયુને તેમની ઘનતામાં તફાવતથી અંશત: જુદા પાડવામાં આવે છે.

  • CO નું COમાં ઑક્સિડેશન પાણીની વરાળ વડે કરી CO2 ને વાયુને આલ્કલીમાં અધિશોષિત કરવામાં આવે છે.


Advertisement
55. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર શેના પર રહેલો છે ?
  • રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર

  • રાસાયણિક અધિશોષણના પ્રકાર પર 

  • ભૌતિક અધિશોષણના પ્રકાર પર 

  • ઉદ્દીપકની વરણાત્મકતા પર


56. નીચેનામાંથી પૃષ્ઠ ઉદ્દીપન (વિષમાંગ ઉદ્દીપન)નું ઉદાહરણ કયું યોગ્ય છે ?
  • સુફ્રોઝનું વ્યુત્ક્રમણ

  • એસ્ટરનું જળવિભાજન

  • હેબરવિધીથી એમોનિયમનું ઉત્પાદન 

  • લેડ ચેમ્બરવિધીથી H2SO4 નું ઉત્પાદન 


57. વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશન દ્વારા વનસ્પતિ ઘી બનાવવા માટે કયો ઉદ્દીપક ઉપયોગી છે ?
  • Mo

  • Fe

  • રેનીનિકલ

  • Pt


58. bold alpha bold minusઓલિક્રિન, CO અને H2 વચ્ચેની પ્રક્રિયાથી આલ્કિહાઇડ બનવાની પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • Ni/Pd સંકીર્ણ સંયોજન

  • Mo(VI) સંકીર્ણ  

  • Rh/Pd સંકીર્ણ સંયોજન 

  • [Rh(CO)2I2]


Advertisement
59. આકાર-વરણાત્મક ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર નીચેનામાંથી શાના ઉપર રહેલો છે ?
  • નીપજ અણુઓ

  • પ્રક્રિયકનું કદ 

  • ઉદ્દીપકી છિદ્ર-રચના

  • આપેલા બધા જ


60. ફોમ રબર એ કલિલનો કયો પ્રકાર દર્શાવે છે ?
  • એરોસોલ

  • સોલ 

  • ઘનસોલ 

  • જૅલ


Advertisement