Important Questions of પૃષ્ઠરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

131. આસક્રિમમાં જિલેટીન ઉમેરવામાં આવે, તો તેનું અવક્ષેપન થાય છે, તો તેનો રોલ કયો હશે ?
  • ઇમલ્શીફાયર એજન્ટ 

  • સ્કંદનકર્તા એજન્ટ 
  • અવક્ષેપીકરણ એજન્ટ 

  • ઊર્ણનીકરણ એજન્ટ


Advertisement
132. હેરક્રીમ એ શેનું ઉદાહરણ છે.
  • ઇમલ્શન

  • એરોસોલ

  • જૅલ 

  • ફોમ 


A.

ઇમલ્શન


Advertisement
133. નીચેના પૈકી કયું તેલ/પાણી ઇમલ્શન છે.
  • કોડલિવર તેલ

  • માખણ 

  • દુધ 

  • વેનેસિંગ ક્રીમ 


134. સામાન્ય રીતે ઇમલ્શીફાયર તરીકે....સાબુ
  • સાબુ

  • કૃત્રિમ ડિટરજન્ટ 

  • લાયોફિલિક સોલ 

  • આપેલા બધા જ


Advertisement
135. ઇમલ્શનનું વિભાજન (તોડી શકાય) કરી શકાય છે.......... અને .......... વડે.
(I) ગરમ કરવાથી 
(II) વધારે પ્રમાણમાં વિક્ષેપન માધ્યમ ઉમેરવાથી 
(III) ઠારવાથી 
(IV) ઇમલ્શીફાયર ઉમેરવાથી
સાચો જવાબ કયો હશે ?
  • (I), (II), (III)

  • (II), (IV)

  • (II), (III)

  • (I), (II)


136. ન્હાવાના સાબુમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે કયા છે ?
  • પ્રવાહી અને વાયુ

  • વાયુ અને ઘન 

  • વાયુ અને પ્રવાહી

  • ઘન અને પ્રવાહી


137. નીચેનામાંથી કયું ઇમલ્શન નથી ?
  • વાદળ

  • દુશ 

  • માખણ 

  • આઇસ્ક્રીમ 


138. દુધને લાંબો સમય સાચવવા માટે તેમાં કયા પદાર્થના થોડાં ટીપાં ઉમેરવામાં આવે છે.
  • ફોર્મિક ઍસિડ દ્વાવણ

  • એસિટીક ઍસિડ દ્વાવણ

  • ફોર્માલ્ડિહાઇડ દ્વાવણ 

  • એસિટાલ્ડિહાઇડ દ્વાવણ


Advertisement
139. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે:
  • ફોમ-ધુમ્મસ

  • ઇમલ્શન-ધુમાડો 

  • જૅલ-માખણ 

  • એરોસોલ-હેરક્રીમ


140. નીચેનામાંથી કલિલનો ઉપયોગ કયો છે ?
  • નેનો પદાર્થની બનાવટમાં

  • રબર પ્લેટિંગમાં 

  • સુએજ નિકાલમાં 

  • આપેલ બધા જ


Advertisement