Important Questions of પોલિમર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પોલિમર

Multiple Choice Questions

71. ઓર્લોનમાં કયો એકમ હોય છે ?
  • એક્રિલિન

  • ગ્યાયકોલ 

  • વિનાઇલ સાયનાઇડ 

  • આઇસોપ્રિન


72. Bunu-N એ કયા મોનોમારમાંથી બનેલો કો-પોલિમર છે ?
  • H2C = CH - CN અને H2C = CH - CH = CH2

  • H2C = CH - CN + H2C = CH - CH = CH2

  • H2C = CH - CN - H2C = CH - CH = CH2

  • આપેલ પૈકી એક પણ નહી 


73. નીચેનામાંથી કયું પોલિમર સંપૂર્ણ ફ્લોરિનેશનથી મળે છે ?
  • PVC

  • નિયોપ્રિન 

  • પિનાકોલ

  • ટેફલોન 


74.
સેલ્યુલોઝ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, નાયનોલ અને કુદરતી રબરમાંથી કયા પોલિમરમાં આંતર આણ્વિય આકર્ષણબળ સૌથી નબળું હશે ?
  • નાયલોન

  • કુદરતી રબર

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • સેલ્યુલોઝ 


Advertisement
75. નાયલોન-66નો મોનોમર કયો છે ?
  • બ્યુટાડાઇન અને એકિલોનાટ્રાઇલ

  • મેલેમાઇન અને ફોર્માલ્ડિહાઇડ

  • ઇથિલિન ગ્યાયકોલ અને ટેરેપ્થેલિક ઍસિડ 

  • હેક્ઝામિથિલિન ડાયએમાઇન અને એપિડિક ઍસિડ


76. ટાયર માટે વપરાતા રબરને સખત બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે ?
  • કાર્બન બ્લૅક

  • મીણ 

  • 1, 3 બ્યુટાડાઇન 

  • CaC


77.
ધનાયન બહુલીકરણ (કેટાયનિક પોલિમરાઇઝેશન) પ્રક્રિયા દરમિયાન કયો પદાર્થ પ્રારંભિક( (CIN) or ઉતેજન) તરીકે શું વપરાય છે ?
  • HNO3

  • AlCl3

  • LiAlH4

  • BuLi


78. સરેરાશ આણ્વિયદળ અણુભાર અને સરેરાશ ભારદર્શક અણુભાર અનુક્રમે અને છે, તો પોલિડિસ્પરસિટી ઇડેક્ષનું મૂલ્ય કેટલું થશે ?
  • less or equal than 1
  • greater or equal than 1
  • 1

  • 0


Advertisement
79. થર્મોસેટિંગ પોલિમર બેકેલાઇટ, ફિનોલની ....... ની પ્રક્રિયા સાથે મળે છે.
  • HCOOH

  • CH3CHO

  • CH3CH2CHO

  • HCHO


80. નીચેનામાંથી કયું પોલિમર શૃંખલા વૃદ્વિ પોલિમર છે ?
  • સ્ટાર્ચ

  • પોલિસ્ટાયરિન 

  • ન્યુક્લિક ઍસિડ 

  • પ્રોટીન


Advertisement