Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

1. હેલોજનની કસોટી કરતાં પહેલાં લેસાઈન દ્રાવણને કોની સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • મંદ HCl 

  • સાંદ્ર HNO3 

  • NaOH

  • ત્રણેયમાંથી ગમે તે.


2. લેડ એસિટેટ કસોટી વડે સલ્ફરની પરખ માટે લેસાઈન દ્રાવણને કોના વડે ઍસિડિક કરવામાં આવે છે ? 
  • મંદ H2SO4 

  • મંદ HCl

  • એસિટિક ઍસિડ 

  • ત્રણેયમાંથી ગમે તે


3. નીચેનામાંથી કયો હેલોજન બાઈલસ્ટાઈન કસોટી પ્રત્યે નિષ્ક્રિય છે ?
  • F

  • I

  • Br

  • Cl


4.
કાર્બનિક સંયોજનમાં વધારાનાં તત્વોની પરખ માટેની લેસાઈન કસોટીમં નીચેનામાંથી કયું સંયોજન ફેરિક આયન સાથેની પ્રક્રિયા દ્વારા લોહી જેવો લાલ રંગ આપશે ? 
  • NaCN

  • NaCO

  • Na2S

  • NaCNS


Advertisement
5. ફેરિન આયન એ પ્રુસિયન વાદળી રંગના અવક્ષેપન કયા કારણે બનાવે છે ? 
  • KMnO4

  • Fe[Fe(CN)6]

  • Fe(OH)3

  • K4[Fe(CN)6]


6. લેસાઈન દ્રાવન સાથે એક સંયોજન નાઈટ્રોજનની ધન કસોટી આપે છે, તો તે કાર્બનિક સંયોજન કયું હશે ? 
  • Fe(CN)3

  • Na3[Fe(CN)6]

  • Na4[Fe(CN)5NOS]

  • Fe4[Fe(CN)6]3


7.
નાઈટ્રોજન, સલ્ફર અને ક્લોરિન ધરાવતા એક કાર્બનિક સંયોજનને વધુ પ્રમાણમાં સોડિયમ સાથે તોડતાં, લેસાઈન દ્રાવણમાં નીચેનામાંથી કયું સંયોજન હાજર હશે નહિ ?
  • NaCl

  • NaCNS

  • NaCN

  • Na2S


8. કયા ક્ષારનું જલીય દ્વાવણ AgNO3 સાથે સફેદ અવક્ષેપ આપે છે, જે વધારે NH4OH માં દ્વાવ્ય છે.
  • Br-

  • I-

  • Cl-

  • NO3-


Advertisement
Advertisement
9. સલ્ફાનિલિક ઍસિડને સોડિયમ ધાતુ સથે ફોડવાથી લેસાઈન દ્રાવણ નીચેનામાંથી શું ધરાવશે ? 
  • NaCn અને Na5S

  • Na2S

  • માત્ર NaCN

  • NaCN, NaCNS અને Na2S


D.

NaCN, NaCNS અને Na2S


Advertisement
10.
CCl4 ધરાવતા લેસાઈન દ્રાવણમાં Clવાયુ પસાર કરવામાં આવે છે. જો લેસાઈન દ્રાવણ NaBr અને Nal બંને ધરાવતું હોય, તો CCl4 ના સ્તર પર પ્રથમ કયો રંગ દેખાશે ? 
  • બ્રાઉન રંગ

  • લીલો રંગ 

  • પીળો રંગ

  • જાંબલી રંગ


Advertisement