લેડનું સ્થાન સમૂહ 1 from Class Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
71. લેડનું સ્થાન સમૂહ 1 અને સમૂહ 2 બંનેમાં છે કારણ કે ........ 
  • તેના ક્લોરાઈડ પ્રાણીમાં આંશિક દ્રાવ્ય છે.

  • તે એક અને બે એમ બે સંયોજકતા ધરાવે છે. 

  • તે અદ્રાવ્ય PbCl2 ઉત્પન્ન કરે છે. 

  • તે લેડ સલ્ફાઈડ ઉત્પન્ન કરે છે. 


A.

તેના ક્લોરાઈડ પ્રાણીમાં આંશિક દ્રાવ્ય છે.


Advertisement
72. નેસ્લરનો પ્રક્રિયક એ નીચેનામાંથી કયા આયનની પરખ માટે ઉપયોગી છે ? 
  • NH4+

  • MnO4-

  • PO43-

  • CrO42-


73. ક્ષારનું ઍસિડિક દ્રાવણ કે જે સ્ટાર્ચ આયોડાઈડના દ્રાવણ સથે ઘેરો વાદળી રંગ આપે છે, તો તે ક્ષાર કયો હશે ? 
  • ક્લોરાઈડ

  • એસિટેટ 

  • બ્રોમાઈડ

  • નાઈટ્રાઈટ 


74. સમૂહ III ના આયનોનાં પૃથક્કરણ માટે NH4Cl ના સ્થાને નીચેનામંથી કોનો ઉપયોગ કરી શકાય છે ? 
  • NaCl

  • (NH4)2SO4

  • NH4NO3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
75. ધાતુ ઑક્સાઈડ કે જે ગરમ હોય ત્યારે પીળો અને ઠંડો હોય ત્યારે સફેદ છે, તો તે ધાતુ ઑક્સાઇડ કયો હશે ? 
  • ZnO

  • CuO

  • PbO

  • બધા જ 


76. જલીય માધ્યમમાં Na2, S, CuS અને ZnS ના દ્રાવ્યતાને સાચો ક્રમ ઓળખો : 
  • ZnS > Na2S > CuS

  • Na2S > CuS > ZnS

  • Na2S > ZnS > CuS

  • CuS > ZnS > Na2S


Advertisement