નીચેના પૈકી કયા SI from Class Chemistry રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

1. નીચેના પૈકીનું કયું વિષમાંગ મિશ્રણ છે ?
  • પેટ્રોલ

  • દૂધ 
  • કેરોસીન 

  • પિત્તળ


2. 1 m3 = ........... ?
  • 106 cm3

  • 103 dm3

  • 103 L

  • આપેલ બધા જ 


3. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?

(i) સંયોજનનો અણુ વિષમકેન્દ્રિય હોય છે.           (ii) તત્વનો અણુ સમકેન્દ્રિત હોય છે.
(iii) સંયોજન હંમેશાં સમાંગ પ્રકૃતિ ધરાવે છે.       (iv) અણુ કદાપિ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી.

  • (i) (iii) (iv)

  • (i) (ii), (iii) 
  • (ii) (iii) (iv)

  • (i) (ii) (iv)


4. નીચેના પૈકીનું કયું મિશ્રણ નથી ?
  • સિમેન્ટ

  • આયોડિનયુક્ત મીઠું 
  • હવા

  • ઓઝોન


Advertisement
5. સંયોજન માટે નીચેના પૈકીનું કયું વિધાન સાચું નથી ?
  • સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું અલગીકરણ ભૌતિક પદ્વતિઓ વાપરીને કરી શકાય છે.

  • સંયોજનમાં રહેલા જુદા-જુદાં તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર નિશ્વિત હોય છે. 
  • સંયોજનના અણુમાં જુદાં-જુદાં તત્વોના પરમાણુઓ રહેલા હોય છે. 

  • સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ભૌતિક ગુણધર્મો જળવાઇ રહેતાં નથી. 


6. AZT નું આખું નામ .......... છે. 
  • એઝાઇડોથાયમીડિન

  • એઝોથાયમિન

  • એઝાઇડોટેક્સોલ

  • એઝાઇડોથાયમિન


7. હાલના દિવસોમાં રેફ્રિજરેટરોમાં CFCને બદલે કયો પદાર્થ વપરાય છે?
  • 1, 1, 2, 2 – ટેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 2, 2 – ટેટ્રાક્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટ્રેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટેટ્રાક્લોરોઇથેન


8. નીચેના પૈકી કયું કૅન્સરની સારવારમાં ઉપયોગી છે ?
  • સીસ-પ્લેટિન

  • ટ્રાન્સ-પ્લેટિન

  • (A) અને (B) બંન્ને

  • એક પણ નહીં


Advertisement
9. એઇડ્સના દર્દીઓન્ની સારવાર માટે કઈ દવા અસરકારક છે ?
  • ટેકસોલ

  • AZT

  • સીસ-પ્લેટિન 

  • આપેલ બધી જ


Advertisement
10. નીચેના પૈકી કયા SI એકમ નથી ?
  • (મીટર)3
  • કેલ્વિન

  • લિટર 

  • Kgm-3


C.

લિટર 


Advertisement
Advertisement