Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

51.

કયા અણુમાં આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ રચાય છે ?

  • H2O

  • CaCl2

  • NH4Cl

  • CCl4


52. સહસંયોજક સંયોજનો શેમાં દ્વાવ્ય થાય છે ?
  • બિનધ્રુવીય દ્વાવક

  • ધ્રુવીય દ્વાવક 

  • જલદ ઍસિડ 

  • દરેક દ્વાવક


53. નીચેના પૈકી શેમાં P-H બંધનું સહસંયોજક લક્ષણ સૌથી ઓછું છે ?
  • P2H5

  • PH+6

  • P2H6

  • PH3


Advertisement
54.

પાણીના અણુમાં ઑક્સિજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન યુગ્મ છે ?

  • 3

  • 1

  • 4

  • 2


C.

4


Advertisement
Advertisement
55. નીચેનાં વિધાનો માટે T (True) કે F (False) સંકેત દર્શાવો.

i. સહસંયોજક સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય છે.
ii. આ સંયોજનમાં બનતા બંધ ધ્રુવીય કે બિનધ્રુવીય હોઈ શકે.
iii. આ સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી.
iv. આ સંયોજનમાં બનતો બંધ દિશાકીય ગુણ ધરાવતો નથી.

  • FFFT

  • TTFT

  • TTTF

  • TFFT


56.

x2 અણુમાં ત્રિબંધ છે, તો x ની ઇલેક્ટ્રોન રચના દર્શાવો. 

  • 1s22s1

  • 1s22s22p1

  • 1s22s22p3

  • 1s22s22p5


57. નીચેના પૈકી પ્રબળ બંધ અને સૌથી વધુ બંધઊર્જા શેમાં છે ?
  • Br2

  • I2

  • Cl2

  • F2


58. પાણીમાં રહેલ સસંયોજક બંધની બંધનઊર્જા એ .......... 
  • H-બંધની બંધનઊર્જા જેટલી હોય છે.

  • H-બંધની બંધનઊર્જા કરતાં ઓછી હોય છે. 

  • H-બંધની બંધનઊર્જા કરતાં વધુ હોય છે.

  • આમાંથી એક પણ નહી.


Advertisement
59. બોરોન શેને કારણે સહસંયોજક બંધ રચે છે ?
  • નાનું કદ

  • ઊંચી આયનીકરણ એન્થાલ્પી 

  • નીચી આયનીકરણ એન્થાલ્પી 

  • A અને B બંને


60. સૌથી પ્રબળ સહસંયોજક બંધ શેમાં છે ?
  • Cl-Cl

  • C-Cl

  • B-Cl

  • H-Cl


Advertisement