Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

71.

નીચેના પૈકી કયા અણુઓની જોડ સમાન આકાર ધરાવે છે ?

  • CF4, SF4

  • XeF2, CO2

  • BF3, PCl3

  • PF5, IF5

72.
કયાં સંયોજનનો આકાર VSEPR સિદ્વાંત મુજબ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહી હોવા છતાં સમજાવી શકાય છે ?
  • SF4

  • NH3

  • PCl3

  • PCl5

73. બંધકારક-બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે bold 90 bold degree ના વધુમાં વધુ બંધકોણ બનતા હોય તેવું શેમાં જોવા મળે છે ?
  • sp3dસંકરણ 

  • dspસંકરણ 

  • sp3d સંકરણ 

  • dsp2 સંકરણ 

74.

નીચેના પૈકી કયો અણુરેખીય છે ?

  • H2S

  • BeCl2

  • CS2

  • C2H2

Advertisement
75.

XeFમાં xની ઑક્સિડેશન અવસ્થા, સંકરણનો પ્રકાર તથા આકાર અનુક્રમે ........ છે. 

  • +6, sp3, પિરામિડલ

  • +6, sp3d3, ચોરસ પિરામિડલ 

  • +4, sp3d2, સમતલીય સમચોરસ

  • +6, sp3d3, વિકૃત અષ્ટફલકીય

Advertisement
76. નીચેના પૈકી બંધકોણનો સાચો ઘટતો ક્રમ દર્શાવો. 
  • NH3 > PH3 > AsH3 > SbH3

  • PH3 > NH3 > AsH3 > SbH3

  • SbH3 > AsH3 > PH3 > NH3

  • NH3 > AsH3 > PH > SbH

A.

NH3 > PH3 > AsH3 > SbH3

એક જ સમૂહનાં તત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં કદ વધતાં કેન્દ્રનું ઈલેક્ટ્રૉન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. VSEPR જેથી સિદ્વાંત મુજબ આવાં તત્વોનાં સંયોજનોમાં ઈલેક્ટ્રોન અપાકર્ષણના કારણે બંધકોણ ઘટે છે.

therefore space rightwards arrow with NH subscript 3 space greater than space PH subscript 3 space greater than space AsH subscript 3 space greater than space SbH subscript 3 on top બંધ કોણ ઘટે છે.

77. VSEPR સિદ્વાંત મુજબ ક્લોરેટ આયન (ClO3-) નો આકાર ........... છે. 
  • પિરામિડલ

  • સમતલીય ત્રિકોણ

  • ચતુષ્ફલકીય 

  • સમતલીય ચોરસ

78. H2O એ ....... છે. 
  • રેખીય

  • કોણીય 

  • A અને B બંને 

  • એકય નહી

Advertisement
79. VSEPR સિદ્વાંત પ્રમાણે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતો અણુ કયો આકાર ધરાવે છે ?
  • રેખીય

  • અષ્ટફલકીય 

  • ત્રિકોણીય દ્વિપિરામિડ

  • ચતુષ્ફલકીય 

80. કયા અણુમાં તમામ પરમાણુ સમતલીય છે ?
  • BF3

  • PF3

  • NH3

  • CH4

Advertisement