XEOF2 નો આકાર VSEPR from Class Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

81. નીચેના પૈકી કયો ઘટક અરેખીય છે ?
  • ICl2-

  • N3

  • ClO3-

  • IC2


82. 2s-2s, 2p-sp તેમજ 2p-2s ઓવરલેપિંગથી બનતા બંધની પ્રબળતાનો ક્રમ ............ છે. 
  • s-s>p-p>p-s

  • s-s>p-s>p-p

  • p-p>p-s>s-s

  • p-p>s-s>p-s


83. ઓઝોન અણુનો કોણીય આકાર .......... ધરાવે છે. 
  • 1 સિગ્મા અને 1 પાઇબંધ

  • 1 સિગ્મા અને 2 પાઇબંધ 

  • 2 સિગ્મા અને 1 પાઇબંધ

  • 2 સિગ્મા અને 2 પાઇબંધ


84. બે પરમાણુ વચ્ચેનો દ્વિબંધ એ શેની ભાગીદારીથી બને છે ?
  • 2 ઇલેક્ટ્રોન

  • 1 ઇલેક્ટ્રોન 

  • 4 ઇલેક્ટ્રોન 

  • તમામ ઇલેક્ટ્રોન


Advertisement
85.

કૅલ્શિયમ કાર્બાહાઇડમાં બે કાર્બન વચ્ચેના બંધના પ્રકાર અને સંખ્યા ............

  • સિગ્મા, 1 પાઇ

  • 2 સિગ્મા, 1 પાઇ 

  • 1 સિગ્મા, 2 પાઇ

  • 2 સિગ્મા, 2 પાઇ


86. સૌથી ટુંકો C-C બંધ નીચેના પૈકી શેમાં છે ?
  • sp-sp

  • sp2-sp2

  • sp2-sp

  • sp3-sp2


87. BClઅણુ સમતલીય છે જ્યારે NCl3 એ પિરામિડલ અણુ છે, કારણ કે...... 
  • N-Cl બંધ એ B-Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.

  • નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુ કરતાં કદમાં નાનો છે. 

  • BCl3 એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું નથી જ્યારે NClધરાવે છે. 

  • B-Cl બંધ એ N-Cl બંધ કરતાં વધુ સમતલીય છે. 


88.

ફ્લોરિન અણુના નિર્માણ દરમિયાન નીચેના પૈકી કયું ઓવરલેપિંગ શક્ય બને છે ?

  • s-s કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ  

  • s-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરીને લંબ ઓવરલેપિંગ


Advertisement
89.

શેમાં બે સહસંયોજક વચ્ચેનો બંધકોણ સૌથી વધુ છે ?

  • H2O

  • NH3

  • CH4

  • CO2


Advertisement
90. XEOF2 નો આકાર VSEPR સિદ્વાંત મુજબ દર્શાવો.
  • ચિચૂડો જેવો

  • V આકાર 

  • T આકાર 

  • ત્રિકોણીય સમતલીય


C.

T આકાર 


Advertisement
Advertisement