CuSO4 from Class Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

Advertisement
111.
CuSOના જલીય દ્વાવણમાંથી 2 A વિદ્યુતપ્રવાહ 2 કલાક W માટે પસાર કરતાં ગ્રામ કૉપર ધાતુ કૅથોડ પર જમા થાય છે, તો તે જ કોષમાંથી જો 4 A વિદ્યુતપ્રવાહ 4 કલાક માટે પસાર કરવામાં આવે, તો કૅથોડ પર જમા થતું કૉપર ધાતુનું દળ કેટલું હશે ?
  • 4W ગ્રામ

  • 2W ગ્રામ

  • bold W over bold 2ગ્રામ
  • bold W over bold 4ગ્રામ

B.

2W ગ્રામ


Advertisement
112. વિદ્યુતવિભાજ્યના દ્વાવણમાંથી કુલંમ્બ વિદ્યુતભાર પસાર કરતાં વિદ્યુતધ્રુવ પર જમા થતું દળ કેટલું હોય છે ?
  • 1 ગ્રામ જેટલું

  • 1 વિદ્યુતરાસાયણિક તુલ્યાંક જેટલું

  • 1 રાસાયણિક તુલ્યાંક જેટલું 

  • 1 પરમાણુભાર જેટલું 


113.
વિદ્યુતવિભાજન પ્રક્રિયામાં 9650 ઇલેક્ટ્રોપ્ન સંકળાય ત્યારે કૅથોડ પર જમા થતું ધાતુનું દળ 1.2 ગ્રામ છે, તો તે ધાતુનો રાસાયણિક તુલ્યાંક કેટલો હશે ?
  • 12 ગ્રામ/તુલ્ય

  • 2.4 ગ્રામ/તુલ્ય

  • 24 ગ્રામ/તુલ્ય

  • 0.12 ગ્રામ/તુલ્ય


114.
નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 5 લિટર CuSOજા જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન 25 A વિદ્યુતપ્રવાહ પસાર કરતાં દ્વાવણમાં CuSOની મોલારિટી 0.7 Mથી ઘટીને 1.2 M થાય છે. તો સૈદ્વાંતિક રીતે કેટલા સમય સુધી વિદ્યુતપ્રવાહ પસાર કર્યો હશે ?
  • 1.716 કલાક

  • 17.16 કલાક 

  • 8.85 કલાક

  • 4.29 કલાક


Advertisement
115. એક પદાર્થનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક 0.0006735 ગ્રામ છે, તો તેનો રાસાયનિક તુલ્યાંક કેટલો હશે ?
  • 130 ગ્રામ

  • 65 ગ્રામ 

  • 0.0007635 ગ્રામ 

  • 34.5 ગ્રામ


116.
નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 10 લિટર CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન 20 કલાક સુધી વિદ્યુતપ્રવાહ પસાર કરી દ્વાવણમાં CuSO4 ની મોલારિટી 0.7 M થી ઘટીને 0.2 M થાય છે, તો સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કર્યો હશે ?
  • 1.34 A

  • 6.7 A

  • 26.8 A

  • 13.4 A


117.
2 ગ્રામ Hg કૅથોડનો ઉપયોગ કરી CdClના વિદ્યુતવિભાજનથી Cd-Hg સંરસ મેળવવામાં આવે છે. કૅથોડ પર 20% Hg ધરાવતા Cd--Hg સંરસ મેળવવા 1000 સેકન્ડ માટે સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડશે ? (પરમાણ્વિય ભાર Cd = 112.5 ગ્રામ-મોલ-1)
  • 4.29 A

  • 17.16 A

  • 13.72 A

  • 34.32 A


118. વિદ્યુતધ્રુવ પર એક તુલ્યભાર દળ જમા થવા માટે જરૂરી વિદ્યુતભાર કેટલો હશે ?
  • 1 કુલંબ્મ

  • 96500 ફેરાડે વિદ્યુતભાર 

  • 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર

  • આપેલ એપ પણ નહી.


Advertisement
119. ફેરાડેનો વિદ્યુતવિભાજનનો નિયમ કોની સાથે સંબંધિત છે ?
  • વિદ્યુતવિભાજ્યના તુલ્યભાર સાથે

  • ધન આયનની ઝડપ સાથે

  • ધન આયનના પરમાણુ-ક્રમાંક સાથે 

  • ઋણ આયનના પરમાણુ-ક્રમાંક સાથે 


120.
એક ઍસિડના જલીય દ્વાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઍનોડ પર 44600 મિલિ ઑક્સિજન વાયુ ઉત્પન્ન થાય, તે દરમિયાન કૅથોડ પર ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ?
  • 89600 મિલિ

  • 22400 મિલિ 

  • 11200 મિલિ 

  • 44800 મિલિ


Advertisement