Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

71. કોગળા કરીને મુખને જંતુરહિત બનાવવા કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય ?
  • પોટેશિયમ પરમૅંગેનેટ 

  • બોરિક ઍસિડ 

  • હાઈદ્રોજન પેરોક્સાઈદ 

  • સોફ્રામાયસિન


72. વૈજ્ઞાનિક પત્નીના નામે ઓળખાતું પ્રતિજીવી જણાવો. 
  • બેસિટ્રેસિન

  • વર્નામાયસિન

  • હેલિનિન 

  • સીરામાયસેટીન


73. આંખોને જીવાણુ મુક્ત કરવાના વૉશિંગ સોલ્યુશન તરીકે કયા પદાર્થનું દ્રાવણ વપરાય છે ? 
  • KMnO4

  • SO2

  • H3BO3

  • I2


74. ભારતમાં પેનિસિલિનનું ઔદ્યોગિક ઉત્પાદનમાં ક્યાં કરવામાં આવે છે ? 
  • પિમ્પરિ (મહારાષ્ટ્ર) 

  • વડોદરા (ગુજરાત) 

  • કલ્યક્કમ (તમિલનાડુ) 

  • કોટા (રાજસ્થાન)


Advertisement
75.
  • (P)-(V), (Q)-(W), (R)-(U), (S)-(T)

  • (P)-(T),(Q)-(U), (R)-(V), (S)-(W)

  • (P)-(W), (Q)-(V), (R)-(T), (S)-(U)

  • (P)-(U), (Q)-(T), (R)-(V), (S)-W)


76. નીચે પૈકી કઈ ઔષધ જીવાણુનાશી વર્ગમાં આવતી નથી ? 
  • પિટૅશિયમ પરમૅંગેનેટ

  • ફ્યુરાસિન 

  • સોફ્રામાયસિન 

  • વર્નામાયસિન


77. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે ? 
  • ટર્પિનિઓલ

  • ફિનોલ 

  • બાયથાયેનોલ

  • બોરિક ઍસિડ 


78. ટિંક્ચર-આયોડિન એ શેનું મિશ્રણ છે ? 
  • H2O2નું 2-3 % આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ

  • ફિનોલનું 2-3 % આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ

  • આયોડિનનું-2-3% આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ 

  • બ્રોમિનનું 2-3% આલ્કોહૉલ-પાણીનુ મિશ્રણ 


Advertisement
Advertisement
79. ડેટોલ શેનું મિશ્રણ છે ? 
  • ટર્પિનિઊલ +‌ બાયથાયેનોલ

  • ક્લોરોઝાયલેનોલ + ટર્પિનિઓલ

  • ક્લોરોઝાયલેનોલ + બાયથાયેનોલ 

  • ક્લોરોઝાયલેનોલ + સેલોલ


B.

ક્લોરોઝાયલેનોલ + ટર્પિનિઓલ


Advertisement
80. 2.5% સાંદ્રતાવાળું મસ્ક્યુરોફોમનું દ્રાવણ શેના માટે ઉપયોગી છે ? 
  • ચામડીને જંતુરહિત કરવા માટે

  • ગળાની સરવાર માટે 

  • દાંતની સફાઈ માટે 

  • આંખોને જીવાણુ મુકત કરવા માટે 


Advertisement