Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

51. વિલ્કીન્સન ઉદીપકનું અણુસુત્ર કયું છે ? 
  • [(Rh3P)3 PCl]

  • [Ph3P)3 RhCl]

  • [Ph3P (RhCl)]

  • [Ph P3)3 RhCl]


52. નીચેના પૈકી કયું લિગેન્ડ સૌથી વધુ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરશે ? 
  • EDTA4-

  • en

  • CO

  • NH3


53. bold left square bracket bold Ni bold space bold left parenthesis bold H subscript bold 2 bold O bold right parenthesis subscript bold 6 to the power of bold 2 bold plus end exponent bold space bold rightwards arrow with bold space bold space bold en bold space bold space on top bold space bold left square bracket bold Ni bold space bold left parenthesis bold H subscript bold 2 bold O bold right parenthesis subscript bold 4 bold space bold en bold right square bracket to the power of bold 2 bold plus end exponent માં રંગ પરિવર્તન કયું હશે ? 
  • આચાભૂરામાંથી જાંબલી

  • લીલામાંથી જાંબલી 

  • લીલામાંથી આછો ભૂરો

  • ગુલાબીમાંથી જાંબલી


54. [Fe[H2O)6]3+ સંકીર્ણ માટે કયો સંબંધ સાચો છે ?  
  • increment subscript 0 space less than space straight P
  • increment subscript 0 space equals space straight P
  • increment subscript 0 space less or equal than space straight P
  • increment subscript 0 space greater than space straight P

Advertisement
55. નીચેનામાંથી કયો સંકીર્ણ આયનમાં નું મુલ્ય મહત્તમ છે ? 
  • [Fe (CN)6]3-

  • [Ni [CN)4]2-

  • [Fe (H2O)6]2

  • [Fe (OX)3]3-


56. શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં કયું સંકીર્ન આયન ઉપયોગી છે ? 
  • [Ag (CN)2]-

  • [Ag (SO3)2]2-

  • [Ag (S2O3)]3-

  • [Ag (NH3)


Advertisement
57. નીચેના પૈકી કઈ સ્પેક્ટોકેમિકલ શ્રેણી સાચી છે ?
  • OH- < NH3 < en < NCS- < CO

  • OH- < NCS- < en < NH3 < CO

  • OH- < NCS- < NH3 < en < CO

  • OH- < NH3 < NCS- < en < CO


C.

OH- < NCS- < NH3 < en < CO


Advertisement
58. નીચેનામાંથી કયો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષતો નથી ? 
  • [Cr (NH3)6]3+

  • [Ni [CN)4]2-

  • [Fe (H2O)6]2

  • [Fe (OX)3]3-


Advertisement
59. સીસની વિષકારકતા પર નિદાન કસોટીમાં વપરાતું લિગેન્ડ કયા પ્રકારનું છે ? 
  • ષટ્દંતીય

  • એકદંતીય 

  • દ્વિદંતીય 

  • ત્રિદંતીય


60. Hનીચેના પૈકી કયું લિગેન્ડ ઊંચી સ્પીન ધરાવતા સંકીર્ણ બનાવશે ?
  • H2O

  • CO

  • CN-

  • NH3


Advertisement