સંકીર્ણ સંયોજન Cr (NH3)5 Cl3 from Class Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

Advertisement
61.
સંકીર્ણ સંયોજન Cr (NH3)5 Cl3 ના એક મોલનું જલીય દ્રાવણ 3 મોલ આયન આપે છે. તે જે સંયોજનના 1 મોલની AgNOના 2 મોલ સાથે પ્રક્રિયા થવાથી 2 મોલ AgCl મળે, તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ? 
  • [Cr (NH3)4 Cl] Cl2NH3

  • [Cr (NH3)4 Cl2] Cl NH3

  • [Cr (NH3)5 Cl] Cl2

  • [Cr (NH3)3 Cl3] 2NH3


C.

[Cr (NH3)5 Cl] Cl2


Advertisement
62. ટેટ્રા એમ્માઈન ડાય એક્વા કોબાલ્ટ (III) ક્લોરાઈડ સંકીર્ણનું અણુસુત્ર કયું છે ? 
  • [Co (NH3)2 (H2O)4] Cl3

  • [Co (NH3)4 (H2O)2] Cl3

  • [Co (NH3)2 (H3O)2] Cl3

  • [Co (NH4)2 (H2O)3] Cl3


63. ગાંઠોની વૃદ્ધિને અટકાવવા કયું સંકીર્ણ વપરાય છે ? 
  • EDTA

  • DMG

  • સીસ પ્લેટીન 

  • ટ્રાન્સ પ્લેટિન


64. નીચેનામાંથી કયું સંકીર્ણ સમચતુષ્ફલકીય રચના ધરાવતું નથી ? 
  • [Co Cl4]2-

  • [Pt Cl4]2-

  • [Ni Cl4]2-

  • [Fe Cl4]2-


Advertisement
65. નીચેના પૈકી કયો આયન સૌથી વધારે સ્થાયી છે ? 
  • [Fe (NH3)6]3+

  • [Fe (H2O)6]3+

  • [Fe (CN)6]3-

  • [FeF6]3-


66. [Co (en)2 (C2O4)] NO2 સંકીર્ણમાં Co નો સવર્ગાંક અને ઑક્સિડેશન અવસ્થા કઈ છે ? 
  • 4 અને 2 

  • 4 અને 3 

  • 6 અને 2 

  • 6 અને 3


67. કયું સંકીર્ણ આયન પ્રકાશ સમઘટકતા ધરાવે છે ?
  • [Co (CN)6]3-

  • [Cr (C2O4)3]3-

  • [ZnCl4]2-

  • [Cu (NH3)4]2+


68. નીચેનામાંથી કયું સાયનો સંકીર્ણની અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી ઓછું હશે ?
  • [Co (CN)6]3-

  • [Fe (CN)6]3-

  • [Mn(CN)6]3-

  • [Cr(CN)6]3-


Advertisement
69.

[NiCl4]2- ની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉનની સંખ્યા કેટલી છે ?

  • સમતલીય ચોરસ અને 2 

  • સમતલીય ચોરસ અને 1 

  • સમચતુષ્ફલકીય અને 2 

  • સમચતુષ્ફલકીય અને 1 


70. નીચેનામાંથી પ્રકાશ સમઘટક કયો છે ? 
  • [Zn (en) (NH3)2]2+

  • [Co (en)3]3+

  • [Zn (en)2]2+

  • [Co (H2O)4 en]3+


Advertisement