Important Questions of હાઇડ્રોકાર્બન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

Advertisement
1. નીચે પૈકી કયો હાઈડ્રોકાર્બન છે ? 
  • સાયક્લોન હેક્ઝેન 

  • પ્રોપિન 

  • નેન્ઝિન 

  • એસિટિલીન


2. નીચેના પૈકી કયો પદાર્થ તૃતીયક કાર્બન ધરાવે છે ? 
  • પ્રોપેન

  • 2–મિથાઈલ પ્રોપેન 

  • બ્યુટેન 

  • મિથેન


3.

 

2, 3 – ડાયમિથાઈલ બ્યુટેનમાં તૃતિયક કર્બન પરમાણુની સંખ્યા કેટલી છે ? 

  •  

    4

  •  

    3

  •  

    2

  •  

    1


4. નીચેના પૈકી કયું સંયોજન માત્ર બિનચક્રિય હોય છે ? 
  • આક્લાઈન

  • આલ્કેન 

  • આલ્કીન 

  • એરીન


Advertisement
5. સાયક્લો આલ્કીનનો સમઘટક કયો છે ? 
  • સાયક્લો આલ્કેન

  • આલ્કીન 

  • એરીન

  • આલ્કાઈન 


6.

 

કયું હાઈડ્રોકાર્બન 4° કાર્બન ધરાવે છે ?

  •  

    આઈસોબ્યુટેન

  •  

    નિયોપેન્ટેન 

  •  

    n-હેક્ઝેન 

  •  

    n-બ્યુટેન


7.

 

નિયોહેક્ઝેનમાં 1°, 2°, 3° àª¹àª¾àªˆàª¡à«àª°à«‹àªœàª¨ પરમાણુની સંખ્યામાં અનુક્રમે ........ છે. 

  •  

    6, 2, 0

  •  

    12, 2, 0

  •  

    0, 12, 0

  •  

    12, 1, 1


8. ચક્રિય આલ્કીનનું સામન્ય સુત્ર કયું છે ? 
  • CnH2n-2

  • CnH2n

  • CnH2n+2

  • CnH2n-2


Advertisement
9.

 

નીચેના પૈકી કયા હાઈડ્રોકાર્બનમાં 1°, 2°, 3°, 4° àªšàª¾àª°à«‡àª¯ પ્રકારના કાર્બન છે ? 

  •  

    2, 3 – ડાયમિથાઈલ બ્યુટેન

  •  

    2, 2, 3 – ટ્રાયમિથાઈલ પેન્ટેન

  •  

    2, 2 – ડાયમિથાઈલ બ્યુટેન 

  •  

    નિયો પેન્ટેન 


10.

 

........ એ આલ્કાઈનનું ઉદાહરણ છે.

  •  

    C8H16

  •  

    C5H8

  •  

    C9H18

  •  

    C7H16


Advertisement