Important Questions of હાઇડ્રોકાર્બન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

131. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બેન્ઝિયમમાં દ્વિબંધ હોવા છતાં તેનું પોલિમરાઈઝેશન થતું નથી. 
કારણ : સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝિન આલ્કેનની જેમ વર્તતુ નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

132. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બેન્ઝિન સરળતાથી ઈલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. 
કારણ : બેન્ઝિન અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

133. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પેરોક્સાઈડની હાજરીમાં પ્રોપિન અને HCl ની યોગશીલ પ્રક્રિયાથી મુખ્યત્વે ક્લોરો-2-પ્રોપેન મળે છે. 
કારણ : આ પ્રક્રિયા મુક્તમૂલક મધ્યસ્થી દ્વારા થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

134. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બ્યુટેન-1-ઓલના નિર્જલીકરણથી મુખ્યત્વે બ્યુટ-2-ઈન મળે છે. 
કારણ : નિર્જલીકરન કાર્બોકેટાયન મધ્યસ્થી મારફતે થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
135. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સાયક્લોપેન્ટા ડાઈનાઈલ ઋણ આયન એલાઈલ ઋણ આયન કરતાં વધુ સ્થાયી છે. 
કારણ : સાયક્લોપેન્ટા ડાઈનાઈલ ઋણ આયન એરોમેટિક છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

136. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અસિટિલિનની સોડાસાઈડ સાથેની પ્રક્રિયા સોડિયમ એસિટિલાઈડ અને એમોનિયા આપે છે. 
કારણ : એસિટિલિનના SP સંકૃત કાર્બન પરમાણુઓ ખૂબ જ વિદ્યુત ઋણ હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
137. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : n-પેન્ટેન કરતા નીઓ-પેન્ટેનનું ગલનબિંદું વધારે છે. 
કારણ : નીઓ-પેન્ટેનમાં ચતુર્થક કાર્બન છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

Advertisement
Advertisement