Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51. ઈથાઈલ બ્રોમાઈડનું ઈથાઈલ આલ્કોહૉલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો.
  • જલીય NaOH સાથે ગરમ કરતાં

  • Zn અને મંદ HCl સાથે ગરમ કરતાં 

  • KOH ના આલ્કોહૉલ દ્રાવણ સાથે ઉકાળવાથી 

  • ત્રણમાંથી એક પણ નહિ.


52. કયા બે આલ્કોઈલની ક્લોરાઈડ સંયોજનોને Na સાથે નિર્જળ ઈથરના દ્રાવણમાં ગરમ કરતાં આઈસો બ્યુટેન મળે છે ?
  • CH3CH2Cl અને CH3Cl

  • CH3•CH•Cl•CH3 અને CH3CH2Cl

  • CH3CH2Cl અને CH3Cl

  • table row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 3 space અન ે space CH subscript 3 Cl end cell row blank blank vertical line blank blank row blank blank Cl blank blank end table 

Advertisement
53. ઈથાઈલ ક્લોરાઈડની સક્રિયતા માટે શું સાચું છે ? 
  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં વધારે અથવા તેનં જેટલા 

  • ક્લોરો બેન્ઝિન કરતાં વધારે અથવા તેના જેટલી 

  • ક્લોરો બેન્ઝિન કરતાં ઓછી.

  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં વધારે 


D.

બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં વધારે 


Advertisement
54. કયો પદાર્થ AgNO3 સાથે તરત જ અવક્ષેપ આપે છે ? 
  • CHI3

  • CCl3CHO

  • C6H5CH2Cl

  • CHCl3;


Advertisement
55. કયો પદાર્થ પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે કેન્દ્રાય પ્રક્રિયા આપે છે ? 
  • (C2H5)2 CHCl

  • CH3Cl;

  • (CH3)2C•Cl

  • આપેલ પૈકી એક પણ નહી 


56.

57. કયો પદાર્થ એક જ તબક્કામાં ઈથિલિન અને સિટિલિન આપે છે ? 
  • CH2Br - CH2OH

  • CH3COOH

  • CH3CH2OG;

  • CH2Br•CH2•Br


58. ટર્શરી-બ્યુટાઈલ બ્રોમાઈડની CH3ONa સાથે પ્રક્રિયા દ્વારા શું મળે છે ? 
  • આઈસોબ્યુટેન

  • આઈસો બ્યુટિન 

  • સોડિયમ t-બ્યુટોક્સાઈડ

  • t-બ્યુટાઇનલ મિથાઇલ ઇથર


Advertisement
59. ફોસ્જીનનું સામાન્ય નામ જણાવો. 
  • CO2 અને PH3 

  • કાર્બોનાઈલ ક્લોરાઈડ

  • ફોસ્ફોનાઈલ ક્લોરઈડ 

  • કાર્બન ટેટ્રા ક્લોરાઈડ 


60. ક્લોરો બેન્ઝિન માટે શું સાચું છે ? 
  • બેન્ઝાઈલ ક્લોરાઈડ કરતાં ઓછો સક્રિય

  • આઈસો પ્રોપાઈલ ક્લોરાઈડ કરતાં વધુ સક્રિય

  • C2H5Cl કરતાં વધુ સક્રિય 

  • CH3Cl જેટલી સક્રિયતા 


Advertisement