Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

Advertisement
81. અસિટાઈલ ક્લોરાઈડનું Pd ધાતુની હાજરીમાં H2 વાયુ સાથે રિડક્શન કરતાં નીપજ શું મળે છે ?
  • C2H5OH

  • CH3CHO

  • CH3COOH

  • CH3COCH3


C.

CH3COOH


Advertisement
82. આલ્કાઈન હેલાઈડને શુષ્કઈથરની હાજરીમાં Mg ધાતુ સાથે ગરમ કરતાં શું મળે ? 
  • મેગ્નેશિયમ હેલાઈદ

  • આલ્કિન 

  • ગ્રિગનાર્ડ પ્રક્રિયક 

  • આલ્કાઈન


83. bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold AgCN bold space bold rightwards arrow with bold Et bold minus bold OH bold divided by bold H subscript bold 2 bold O on top bold space bold X માં X માટેનું શું સાચું છે ? 
  • તેનું હાઈડ્રોલિસિસ કરતાં પ્રોપિઓનીક ઍસિડ મળે.

  • ઈથાઈલ કાર્બન સાથે "N" જોડાયેલ હોય છે. 

  • એસ્ટર સમૂહ ધરાવે છે. 

  • સાયનાઈડ સમૂહ ધરાવે છે.


84.

Advertisement
85. 2, 6 ડાય મિથાઈલ હેપ્ટેનનું મોનો ક્લોરિનેશન કરતાં કેટલી નીપજ મળે ?
  • 3

  • 4

  • 6

  • 5


86. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold Br bold space bold rightwards arrow with bold KCN on top bold space bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CN bold space bold rightwards arrow with bold space bold H subscript bold 2 bold O bold space on top bold X bold semicolon bold space bold X bold space bold equals bold space bold ?
  • એસિટિક ઍસિડ

  • પ્રોપેનોઈક ઍસિડ 

  • બ્યુટિરિક ઍસિડ 

  • ફોર્મિક ઍસિડ


87. મેસોડાયબ્રોમોબ્યુટેનનું ડિબ્રોમિનેશન કરતાં શું મળે છે ?
  • ટ્રાન્સ 2-બ્યુટિન

  • સિસ 2-બ્યુટિન 

  • 2-બ્યુટિન

  • 1-બ્યુટીન


88. આપેલ પ્રક્રિયાની પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો. 
  • આલ્કોહૉલિક KOH 

  • Zn/CH3OH

  • જલીય KOH + NaNH2

  • આલ્કોહૉલિક KOH + NaNH2


Advertisement
89. CH2 = CH•Cl (વેનાઈલ ક્લોરાઈડ)માં શાથી Cl ની સક્રિયતા ઓછી મળે છે ?
  • વિદ્યુતઋણતા 

  • સંસ્પંદનને કારણે 

  • ઈલેક્ટ્રૉમેરિકઅસર 

  • આપેલ પૈકી એક પણ નહી 


90. વિનાઈલ ક્લોરાઈડની HCl સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે ?
  • 1, 1ડાયક્લોરો ઈથેન

  • 1, 2ડાયક્લોરો ઈથેન 

  • ટેટ્રાક્લોરો ઈથિલિન 

  • 1, 2 અને 1, 1 ડાયક્લોરો ઈથેનનું મિશ્રણ


Advertisement