Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

91. ટ્રાન્સ-2-ફિનાઈલ, 1-બ્રોમો સાઈક્લો પેન્ટેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતાં મળતી નીપજ .........
  • 3-ફિનાઈલ સાઈલ્કો પેન્ટિન

  • 4-ફિનાઈલ સાઈક્લો પેન્ટિન 

  • 2-ફિનાઈલ સાઈલ્કો પેન્ટિન

  • 1-ફિનાઈલ સાઈક્લો પેન્ટિન 


92. ગ્રિગનાર્ડ પ્રક્રિયક બનાવવા કયો ઉદ્દીપક વપરાય છે ?
  • આયર્ન પાવડર 

  • આયોડિન પાવડર 

  • સક્રિય ચારકોલ

  • MnO


93.
  • CCl4

  • CH4

  • CH2Cl2

  • Cl


94.

આયોડોફાર્મ bold plus bold space bold KOH bold space bold rightwards arrow with bold increment on top bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold ?

  • HCHO

  • CH3CHO

  • CH3COOK

  • HCOOK


Advertisement
95. મિથાઈલ બ્રોમાઈડને ઝિંકની રજ સાથે ગરમ કરતાં શું મળે છે ?
  • C2H6

  • CH3OH

  • CH4

  • C2H4


96. bold C subscript bold 2 bold H subscript bold 5 bold space bold plus bold space bold AgNO subscript bold 3 bold space bold rightwards arrow with bold increment on top bold space bold. bold. bold. bold space bold ?
  • C6H6Cl4

  • C6C6

  • C6H6•OH

  • આપેલ પૈકી એક પણ નહી 


97. કયા પ્રદાર્થની SN પ્રક્રિયા મુશ્કેલ છે ? 
  • CH3I

  • C2H5Cl

  • C6H5Cl

  • C2H5Br


Advertisement
98. નીચેનામાંથી કયો વાયુ ઝેરી છે ? 
  • CO

  • CO2

  • CHCl3

  • આપેલ પૈકી એક પણ નહી 


A.

CO


Advertisement
Advertisement
99. કયા પદાર્થનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હોય છે ?
  • (CH3)3 •C•Cl

  • CH3CH2CH2Cl

  • CH3CH2CH2Cl

  • CH3-CH(CH3)CH2Cl


100. કઈ પ્રક્રિયા દ્વારા બ્યુટેન નાઈટાઈલ મેળવી શકાય છે ? 
  • C4H9Br + KCN →

  • C4H9OH + KCN →

  • C3H7OH + KCN →

  • C3H7OH - KCN →


Advertisement